________________
१४३६
दुज्जम्मजाय! तुमए लोयपवाओऽवि एस किन्न सुओ । जं सकरवड्ढिओ विसतरुत्ति नो छिंदिउं जुत्तो ? || ३ ||
इय गेहजणेण बहुप्पयारदुव्वयणदूमियसरीरो । तत्तो विणिक्खमित्ता संपत्तो एत्थ नयरम्मि ||४||
श्रीमहावीरचरित्रम्
छुहाभिहओ य अल्लीणो नयरदुवारपालस्स । तेणावि किंपि भोयणविसेसं दाऊण भणिओ-’अरे इह दुवारदेवयाए समीवट्ठिओ चिट्ठेज्जासु जाव अहं भयवंतं महावीरं वंदिऊण आगच्छामि त्ति । पडिवन्नं च तेण । इयरोऽवि आगओ मम वंदणत्थं । तत्थ य पत्थावे ऊसवविसेसवसओ पुरनारीजणो बलिपूयलियाईहिं तीसे दुवारदेवयाए पूयं करेइ। सो य माहणो रोरव्व अच्छिन्नवंछो तं बलिं भक्खिऊण पकामाहारेण रयणीए समुप्पन्न हो
दुर्जन्मजात ! त्वया लोकप्रवादोऽपि एषः किम् न श्रुतः ? | यत् स्वकरवर्धितः विषतरुः इति न छेत्तुं युक्तः ||३||
इति गृहजनेन बहुप्रकारदुर्वचनदूतशरीरः । तत्तः विनिष्क्रम्य सम्प्राप्तः अत्र नगरे ||४||
क्षुधाऽभिहतः च आलीनः नगरद्वारपालस्य । तेनाऽपि किमपि भोजनविशेषं दत्वा भणितः ‘अरे! इह द्वारदेवतायाः समीपस्थितः तिष्ठ यावदहं भगवन्तं महावीरं वन्दित्वा आगच्छामि' इति । प्रतिपन्नं च तेन । इतरोऽपि आगतः मम वन्दनार्थम् । तत्र च प्रस्तावे उत्सवविशेषवशतः पुरनारीजनः बलिपूतलिकादिभिः तस्याः द्वारदेवतायाः पूजां करोति । सश्च ब्राह्मणः रौरः इव अच्छिन्नवाञ्छः तं बलिं भक्षयित्वा प्रकामाऽऽहारेण रजन्यां समुत्पन्नतृष्णः अतिभृतकोष्ठत्वेन अन्तः अमाते सलिले
અરે દુષ્ટ કર્મથી પેદા થયેલા! શું આ લોકની કહેવત પણ તેં સાંભળી નથી કે પોતાના હાથવડે વૃદ્ધિ પમાડેલો વિષવૃક્ષ પણ છેદવા યોગ્ય નથી. (૩)
આ પ્રમાણે ઘરના માણસોએ તેના શરીરને (મનને) ઘણા પ્રકારના દુર્વચનવડે પીડા પમાડ્યું, એટલે તે ત્યાંથી નીકળીને આ નગરમાં આવ્યો. (૪)
અહીં તે ક્ષુધાથી હણાયો એટલે તે નગરના દ્વારપાળની પાસે આવ્યો. તેણે પણ કાંઇક ભોજન વિશેષ આપીને તેને કહ્યું કે-‘અરે! તું અહીં દ્વા૨દેવની પાસે રહેજે. તેટલામાં હું ભગવાન મહાવીરસ્વામીને વાંદીને આવું છું.' તે વચન તેણે અંગીકાર કર્યું. બીજો (દ્વારપાળ) પણ મને વાંદવા આવ્યો. હવે ત્યાં અવસરે ઉત્સવ વિશેષ હોવાથી નગરની સ્ત્રીઓ બળિદાન માટે પુડલા લઇને તે દ્વારદેવતાની પૂજા કરવા આવી. તે બ્રાહ્મણે ટંકની જેમ અપૂર્ણ ઇચ્છાવાળા થઇ તે બળિદાનનું ભક્ષણ કર્યું. ઘણું ખાવાથી રાત્રિએ તેને તૃષા ઉત્પન્ન થઇ, પરંતુ પેટ અત્યંત ભરેલું