SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १४३५ आकंठं पीयमणेण, तव्वसेण य जाओ से विरेगो, निवडियाइं किमिजालाई, सुज्झिउमारद्धं सरीरं, एवं च अणुदिणं तप्पाणेण पणट्ठकुट्ठवाही जायपुणन्नवसरीरो नियत्तिऊण गओ सगिहं। तहिं च गलंतकुट्ठविणट्ठदेहं पुत्ताइपरियणं दट्ठूण सामरिसं जंपियं तेण-'अरे पेच्छह नियदुव्विलसियाणं कडुवियागं ।' तेहिं भणियं-'कहं चिय ? ।' एवं पुच्छिए तेण सिठ्ठो पुव्ववृत्तंतो । ताणि य एवमायन्निऊण रुट्ठाई अक्कोसिउमारद्वाइं । कहं चिय? रे पावकम्म! निग्घिण! चिलायसमसील! एरिसं काउं । अज्जवि अम्हाण पुरो कह नियवयणं पयासेसि ? ।।१।। - मायंगाणवि अणुचियमेवंविहकम्ममायरंतेण । नरयंमि पाडियाओ कुलकोडीओ असंखाओ ||२|| आकण्ठं पीतमनेन, तद्वशेन च जातः तस्य विरेचः, निपतितानि कृमिजालानि, शोद्धुमारब्धं शरीरम्। एवं च अनुदिनं तत्पानेन प्रणष्टकुष्टव्याधिः जातपुनर्नवशरीरः निवर्त्य गतः स्वगृहम्। तत्र च गलत्कुष्ठविनष्टदेहं पुत्रादिपरिजनं दृष्ट्वा सामर्षं जल्पितं तेन 'अरे प्रेक्षध्वं निजदुर्विलसितानां कटुविपाकम्।' तैः भणितं ‘कथमेव?।' एवं पृष्टे तेन शिष्टः पूर्ववृत्तान्तः । ते च एवमाकर्ण्य रुष्टाः आक्रोष्टुमारब्धाः । कथमेव ? - रे पापकर्म!, निर्घृण!, चिलातसमशील! एतादृशं कृत्वा । अद्याऽपि अस्माकं पुरः कथं निजवदनं प्रकाशयसि ? ।।१।। मातङ्गानामपि अनुचितम् एवंविधकर्म आचरता। नरके पातिताः कुलकोटयः असङ्ख्येयाः ।।२।। ખરી પડ્યા, શરીર સારું થવા લાગ્યું. એ પ્રમાણે હંમેશાં તે પાણી પીવાથી તેનો કોઢનો વ્યાધિ નષ્ટ થયો અને ફરીથી નવા શરીરવાળો થયો. એટલે તે પાછો ફરીને પોતાને ઘેર ગયો. ત્યાં પુત્રાદિક પરિવારના શરીર ગળતા કોઢવડે નષ્ટ થયેલા જોઇ ઇર્ષ્યાથી તેણે કહ્યું કે-‘અરે! તમારી દુષ્ટ ચેષ્ટાનું કડવું ફળ જુઓ. તેઓએ કહ્યું-‘શી રીતે?' આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે તેણે પૂર્વનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી ક્રોધ પામેલા તેઓ તેને આ પ્રમાણે આક્રોશ કરવા લાગ્યા : ‘અરે પાપકર્મવાળા! નિર્દય! ભિલ્લની જેવા સ્વભાવવાળા! આવું અકાર્ય કરીને હજુ પણ અમારી પાસે તારું મુખ કેમ બતાવે છે? (૧) ચંડાળને પણ અનુચિત આવા પ્રકારના કર્મને આચરતા તેં અસંખ્ય કુળકોટિ નરકમાં પાડી. (૨)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy