________________
१४३४
श्रीमहावीरचरित्रम् जीविउं, केवलं वच्छ! अम्ह कुले एस समायारो मंतेहिं पसुं चिरमभिमंतिऊण कुटुंबस्स भक्खणत्थं पणामिज्जइ, पच्छा अप्पा उवसंहरिज्जइ, एवं कए पुत्ताइसंताणस्स कल्लाणं हवइ, ता संपाडिज्जउ मे एक्को पसू जेणऽहं तहा करेमि', परितुट्टेण समप्पिओ पुत्तेण । तेणावि घयाइणा अप्पाणं अब्भंगिऊण उव्वलणियाओ पइदियहं भुंजावंतेण कुट्ठवाही संचारिओ तस्स, वाहिसंभिन्नगत्तं च तं मुणिऊण आहूओ तेण जेट्टपुत्तो, भणिओ य-'पुत्त! एस पसू मए अभिमंतिओ वट्टइ, ता तुमं सपरियणो एयमंसमुव जसु जेण कल्लाणभागी भवसि । अहंपि सरीरचायं करेमि।' तहा कयं पुत्तेण, संकंतो य तम्मसभोयणेण सपरियणस्स तस्स कुट्ठवाही। तओ पहिट्ठहियओ सो निग्गओ नयराओ, पइदिणं गच्छमाणो पत्तो महाडविं च | तत्थ य गिम्हुम्हकिलंतो तण्हासुसियकंठो सलिलन्नेसणत्थं इओ तओ परिब्भमंतो गओ एगं गिरिनिगुंजं, दिलु च तत्थ विचित्तकसायतरुपत्त-पुप्फ-फलरसपागकलिलं सलिलं । तं च कुले एषः समाचार:-मन्त्रभिः पशुं चिरम् अभिमन्त्रयित्वा कुटुम्बस्य भक्षणार्थम् अर्प्यते, पश्चादात्मा उपसंहियते, एवं कृते पुत्रादिसन्तानस्य कल्याणं भवति, ततः सम्पादय मम एकः पशुः येनाऽहं तथा करोमि। परितुष्टेन समर्पितः पुत्रेण । तेनाऽपि घृतादिना आत्मानम् अभ्यङ्ग्य उद्वलनं प्रतिदिवसं भुञ्जयता कुष्ठव्याधिः सञ्चारितः तस्य, व्याधिसम्भिन्नगात्रं च तं ज्ञात्वा आहूतः तेन ज्येष्ठपुत्रः, भणितश्च 'पुत्र! एषः पशुः मया अभिमन्त्रितः वर्तते, ततः त्वं सपरिजनः एतन्मांसम् उपभुञ्ज येन कल्याणभागी भवसि । अहमपि शरीरत्यागं करोमि। तथा कृतं पुत्रेण, सङ्क्रान्तश्च तन्मांसभोजनेन सपरिजनस्य तस्य कुष्ठव्याधिः। ततः प्रहृष्टहृदयः सः निर्गतः नगरात्, प्रतिदिनं गच्छन् प्राप्तः महाऽटवीं च। तत्र च ग्रीष्मोष्णक्लान्तः, तृषाशोषितकण्ठः सलिलाऽन्वेषणार्थम् इतस्ततः परिभ्रमन् गतः एकं गिरिनिकुञ्जम्, दृष्टं च तत्र विचित्रकषायतरुपत्र-पुष्प-फलरसपाकघनं सलिलम्। तच्च આપણા કુળમાં આ આચાર છે કે-મંત્રોવડે પશુને ચિરકાળ સુધી મંત્રીને તે પશુ કુટુંબને ભક્ષણ કરવા આપવો. પછી પોતાના આત્માનો નાશ કરવો. આ પ્રમાણે કરવાથી પુત્રાદિક સંતાન (પરંપરા)નું કલ્યાણ થાય છે; તેથી તું મને એક પશુ આપ કે જેથી હું તે પ્રમાણે કરું. તે સાંભળી ખુશી થયેલા પુત્રે તેને પશ આપ્યો. તેણે પણ વૃતાદિકવડે પોતાના શરીરને અભંગન (વિલેપન) કરી, પછી તેનું ઉદ્વર્તન કરી (બહાર કાઢી), તે હંમેશા તેને ખવરાવી તે પશુને કુષ્ઠના વ્યાધિવાળો કર્યો. વ્યાધિથી ભેદાયેલા શરીરવાળા તેને જાણીને તેણે પોતાના મોટા પુત્રને બોલાવ્યો, અને કહ્યું કે “આ પશુને મંત્યો છે, તેથી તે પરિવાર સહિત આનું માંસ ખા કે જેથી તું કલ્યાણને ભજનાર થા. હું પણ હવે શરીરનો ત્યાગ કરું છું. તે સાંભળી પુત્રે તે પ્રમાણે કર્યું. તેનું માંસ ભક્ષણ કરવાથી પરિવાર સહિત તેને કુષ્ઠનો વ્યાધિ સંક્રમ્યો (થયો). ત્યારપછી હૃદયમાં હર્ષ પામી તે બ્રાહ્મણ નગરની બહાર નીકળ્યો. હંમેશાં ચાલતા ચાલતા તે એક મોટી અટવામાં આવ્યો. ત્યાં ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલો તે પાણીની શોધ કરવા માટે આમતેમ ભમતો એક પર્વતની ઝાડીમાં ગયો. ત્યાં વિવિધ જાતિના કષાય (તરા) સ્વાદવાળા વૃક્ષોના પત્ર, પુષ્પ અને ફળના રસના પાકથી વ્યાપ્ત જળ જોયું. તે તેણે કંઠ સુધી પીધું. તેના વશથી તેને વિરેચન લાગ્યું, કૃમિના સમૂહ