________________
१४३२
श्रीमहावीरचरित्रम् गमेइ । अन्नया य आवन्नसत्ताए खरमुहीनामाए भज्जाए भणिओ एसो-'भो बंभण! आसन्नो पसवसमओ, न य घरे घय-तंदुलाइं अत्थि, ता कीस निच्चिंतो चिट्ठसि?।' तेण भणियं'भद्दे! पइदिणभिक्खाभमणेण नट्ठा मे बुद्धी, ता तुमं चेव साहेसु को एत्थ पत्यावे दव्वज्जणोवाउत्ति?।' तीए भणियं-'गच्छ, पत्थिवं ओलग्गेसु सव्वायरेण, न तं विणा अवणिज्जइ दालिदंति वुत्ते सो पइदिणं कुसुमहत्थो पत्थिवं ओलग्गिउमाढत्तो, अन्नया य अणुकूलयाए विहिणो से विणयमवलोइऊण तुट्ठो राया, भणियं च तेण-'भो बंभण! मग्गसु जहिच्छियं ति । तेण भणियं-'देव! बंभणिं आपुच्छिऊण मग्गामि।' अणुमन्निओ रन्ना। गओ गेहमि । भणिया बंभणी-'भद्दे! तुट्ठो राया, ता साहेसु किमहं पत्थेमि?।' तीए भणियं-'पइदिवसमग्गासणे भोयणं दीणारं दक्षिणाए दिणमज्झे एगवारं ओसारयं च पत्थेहि, एत्तियमेत्तेण चेव तुज्झ पओयणं, किमन्नेण किलेसायासनिबंधणेण अहिगाराइणत्ति?।' पडिस्सुयमणेणं, निवेइयं च गमयति। अन्यदा च आपन्नसत्त्वया खरमुखी नाम्ना भार्यया भणितः एषः 'भोः ब्राह्मण! आसन्नः प्रसवसमयः, न च गृहे घृत-तण्डुलानि सन्ति, ततः कस्माद् निश्चिन्तः तिष्ठसि?। तेन भणितं 'भद्रे! प्रतिदिनभिक्षाभ्रमणेन नष्टा मम बुद्धिः, ततः त्वमेव कथय कः अत्र प्रस्तावे द्रव्याऽर्जनोपायः?।' तया भणितं 'गच्छ पार्थिवम्, अवलग सर्वाऽऽदरेण, न तं विना अपनीयते दारिद्र्यम्' इत्युक्ते सः प्रतिदिनं कुसुमहस्तः पार्थिवं अवलगितुम् आरब्धवान्। अन्यदा च अनुकूलतया विधेः तस्य विनयमवलोक्य तुष्टः राजा, भणितं च तेन ‘भोः ब्राह्मण! मार्गय यथेच्छम् ।' तेन भणितं 'देव! ब्राह्मणीम् आपृच्छय मार्गयामि।' अनुमतः राज्ञा। गतः गृहे। भणिता ब्राह्मणी 'भद्रे! तुष्टः राजा, ततः कथय किमहं प्रार्थयामि?' तया भणितं 'प्रतिदिवसम् अग्रासने भोजनम्, दीनारं दक्षिणायाम्, एकवारं अपसारणं च प्रार्थय, एतावन्मात्रेण एव तव प्रयोजनम्, किमन्येन क्लेशाऽऽयासनिबन्धनेन अधिकाराऽऽदिना?।'
કરીને કાળ નિર્ગમન કરતો હતો. એકદા ગર્ભવતી થયેલી ખરમુખી નામની તેની ભાર્યાએ તેને કહ્યું કે-“હે બ્રાહ્મણ! મારો પ્રસૂતિ સમય નજીક આવ્યો છે, અને ઘરમાં ઘી, ચોખા વિગેરે કાંઈ પણ નથી, તો કેમ તમે નિશ્ચિત રહ્યા છો?' ત્યારે તેણે કહ્યું- હે ભદ્ર! હંમેશા ભિક્ષાભ્રમણ કરવાથી મારી બુદ્ધિ નાશ પામી છે, તેથી તું જ કહે કે આ સમયે દ્રવ્ય ઉપાર્જન કરવાનો કયો ઉપાય છે?” તેણીએ કહ્યું “જાઓ, સર્વ આદરથી રાજાને વળગો. તેના વિના દારિદ્રય નાશ પામશે નહીં.' આ પ્રમાણે તેણીના કહેવાથી તે હંમેશા હાથમાં પુષ્પ લઇ રાજાનો આશ્રય કરવા લાગ્યો. એકદા વિધાતાની અનુકૂળતાને લીધે તેના વિનયને જોઇને રાજા તુષ્ટ થયો, એટલે તેણે કહ્યું કે-“હે બ્રાહ્મણ! તારી ઇચ્છા પ્રમાણે માગ. ત્યારે તેણે કહ્યું કે હે દેવ! બ્રાહ્મણીને પૂછીને હું માગીશ. રાજાએ તેનું વચન અંગીકાર કર્યું. તે બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. બ્રાહ્મણીને પૂછ્યું- હે ભદ્ર! રાજા તુષ્ટ થયા છે, તો તે કહે કે હું શું માગું?” તેણીએ કહ્યું હંમેશા પ્રથમ આસન પર બેસીને ભોજન કરવું, દક્ષિણામાં એક સોનામહોર અને દિવસને મધ્યે એક વાર રાજા પાસે જવું. આ ત્રણ બાબત માગો. આટલાથી જ તમારું પ્રયોજન સિદ્ધ થશે; પણ ક્લેશ અને પ્રયાસના