________________
अष्टमः प्रस्तावः
१४३१
पहरपज्जवसाण सट्ठाणं पट्ठिएसु तियसेसु सो कुट्ठिसुरो जयगुरुं परमायरेण पणमिऊण गंतुमारद्धो । ते य पुरिसा नरिंदाएसमणुवत्तंता तं घेत्तुमुवट्ठिया, तयणंतरं च ‘एस गओ एस गओ सो कुट्ठी' एवमुल्लवंताण रायपुरिसाण पुरओ देवो अद्दसणं पत्तो, (इय वाहरंतेहिं) तेहिं विलक्खीभूयमाणसेहिं निवेइयमेयं राइणो। अह बीयदिवसे परमकोऊहलमुव्वहंतेण रन्ना पत्थावे पुच्छिओ जयगुरू-'भयवं! अइक्कंतवासरे तुम्हं समीववत्ती कुट्ठविलीणकाओ अविभावणिज्जसरूवो को पुरिसो आसि?।' भयवया जंपियं-'महाराय! देवो, सो संपयं दडुरंकविमाणे समुप्पन्नो।' रन्ना भणियं-'कहं चिय? ।' भगवया वागरियं-निसामेसु, ___ अत्थि वच्छाविसए कोसंबी नाम नयरी। तहिं च सयाणिओ नाम नरवई, साडुयगो नाम माहणो। सो य जम्माणंतरमेव रुंददारिद्दोबद्दवपीडिओ कहकहवि कणवित्तीए कालं
स्वस्थानं प्रस्थितेषु त्रिदशेषु सः कुष्ठिसुरः जगद्गुरुं परमाऽऽदरेण प्रणम्य गन्तुमारब्धवान्। ते च पुरुषाः नरेन्द्राऽऽदेशमनुवर्तमानाः तं ग्रहीतुमुपस्थिताः। तदनन्तरं च ‘एषः गतः एषः गतः सः कुष्ठी' एवम् उल्लपताम् पुरुषाणां पुरतः देवः अदर्शनं प्राप्तः। (एतद् व्याहरद्भिः) तैः विलक्षीभूतमानसैः निवेदितमेतद् राज्ञः। अथ द्वितीयदिवसे परमकौतूहलमुद्वहता राज्ञा प्रस्तावे पृष्टः जगद्गुरुः 'भगवन्! अतिक्रान्तवासरे तव समीपवर्ती कुष्ठविलीनकायः अविभावनीयस्वरूपः कः पुरुषः आसीत्?' भगवता जल्पितं 'महाराज! देवः सः साम्प्रतं दर्दुराङ्कविमाने समुत्पन्नः। राज्ञा भणितं 'कथमेव?। भगवता भणितं 'निश्रुणु
अस्ति वत्सविषये कौशाम्बी नामिका नगरी। तत्र च शतानीक: नामकः नरपतिः, सेडुकः नामकः ब्राह्मणः । सः च जन्माऽनन्तरमेव विशालदारिद्र्योपद्रवपीडितः कथंकथमपि कणवृत्या कालं
પોતાને સ્થાને ચાલ્યા. તે કુષ્ઠી દેવ પણ જગદ્ગુરુને મોટા આદરથી પ્રણામ કરીને જવા લાગ્યો. તે વખતે તે રાજપુરુષો રાજાના આદેશને અનુસરીને તેને પકડવા ઉડ્યા. ત્યારપછી-“આ ગયો. આ ગયો તે કુષ્ઠી.' એમ બોલતા રાજપુરુષોની પાસે જ તે દેવ અદશ્ય થઇ ગયો. ત્યારે તેઓએ મનમાં વિલખા થઇને તે વૃત્તાંત રાજાને જણાવ્યો. ત્યારપછી બીજે દિવસે મોટા કૌતુકને પામેલા રાજાએ અવસરે જગદ્ગુરુને પૂછ્યું કે હે ભગવન! ગઇ કાલે આપની સમીપે બેઠેલો કોઢથી નષ્ટ થયેલી કાયાવાળો અને નહીં જાણવા લાયક છે સ્વરૂપ જેનું એવો કયો પુરુષ હતો?" ભગવાને કહ્યું- હે મહારાજા! તે દેવ હતો. તે હમણાં દર્દરાંક નામના વિમાનમાં ઉત્પન્ન થયો છે. २ ह्यु-3वीरीत?' प्रमुभे धुं 'Airuो' :
વત્સ દેશમાં કોસાંબી નામની નગરી છે. ત્યાં શતાનીક નામે રાજા છે. તે નગરીમાં એક સેપ્ટક નામનો બ્રાહ્મણ હતો. તે જન્મ થયા પછી તરત જ મોટા દારિદ્રયના ઉપદ્રવથી પીડા પામેલો હોવાથી મહાકષ્ટવડે ભિક્ષાવૃત્તિએ