SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् सरीरविणिस्सरंतपूयसंकाकारिणीहिं भयवओ समीवमल्लीणो चलणकमलविलेवणं काउमारद्धो । तं च तहाविहं दुगुंछणिज्जरूवं पेच्छिऊण चिंतियं सेणिएण - 'अहो को एस दुरायारो गलंतगाढकोढसुढियसरीरदुग्गंधगंधवाहेण दूमिंतो सयलंपि परिसं भुवणेक्कगुरुणो समीवट्ठिओ एवं अच्चासायणं कुणइ ? | अहवा कुणउ किंपि ताव उट्टियाए पुण परिसाए अवस्सं म निग्गहियव्वो’त्ति विकप्पंतेण छीयमाणेण अह कोढियसुरेण भणियं - 'जीवसु' त्ति | मुहुत्तंतरे य वोलीणे छिक्कियमभयकुमारेण, पुणो तेण भणियं - 'जीवाहि वा मराहि वा ।' कालसूयरिएण छीए भणियं-'मा जीव मा मर ।' समइक्कंते य खणंतरे भुवणेक्कगुरुणा छीयं, भणियं'मरसु’त्ति। तं च सोच्चा अच्चंतजिणनाहपक्खवाएण वियंभियपबलकोवानलेण राइणा भणिया समीववत्तिणो पुरिसा 'अरे एयं दुरायारं गुरुपच्चणीयमुट्ठियाए परिसाए हत्थे घेत्तूण मे समप्पेज्जह जेण दंसेमि दुव्विणयफलं', तेहिं भणियं - 'जं देवो आणवेइ' त्ति । अह जायं भगवतः समीपम् आलीनः चरणकमलविलेपनं कर्तुमारब्धवान् । तं च तथाविधं जुगुप्सनीयरूपं प्रेक्ष्य चिन्तितं श्रेणिकेन ‘अहो! कः एषः दुराचारः गलद्गाढकुष्ठसङ्कुचितशरीरः दुर्गन्धगन्धवाहेन दून्वन् सकलमपि पर्षद् भुवनैकगुरोः समीपस्थितः एवम् अत्याशातनं करोति ? अथवा करोतु किमपि तावद्, उत्थितायां पुनः पर्षदि अवश्यं मया निगृहीतव्यः' इति विकल्पयता क्षुवति अथ कौष्ठिकसुरेण भणितं 'जीव' इति। मुहूतान्तरे च व्यतिक्रान्ते क्षुतम् अभयकुमारेण पुनः तेन भणितं 'जीव वा मर वा।' कालसौकरिकेन क्षुते भणितं 'मा जीव, मा मर ।' समतिक्रान्ते च क्षणान्तरे भुवनैकगुरुणा क्षुतं, भणितं 'मर' इति। तच्च श्रुत्वा अत्यन्तजिननाथपक्षपातेन विजृम्भितप्रबलकोपानलेन राज्ञा भणिताः समीपवर्तिनः पुरुषाः ‘अरे! एनं दुराचारं गुरुप्रत्यनीकम् उत्थितायां पर्षदि हस्तेन गृहीत्वा मां समर्पयत येन दर्शयामि दुर्विनयफलम्।' तैः भणितं 'यद् देवः आज्ञापयति' इति । अथ जाते प्रहरपर्यवसाने (પરુની જેવા દેખાતા) રસવાળા ગોશીર્ષ ચંદનના રસના છાંટાવડે ભગવાનની સમીપે બેસીને તેમના ચરણકમળને વિલેપન ક૨વા લાગ્યો. તેવા પ્રકારના દુગંછા કરવા લાયક રૂપવાળા તેને જોઇને શ્રેણિક રાજાએ વિચાર્યું કે-‘અહો! કોણ આ દુરાચારી ગળતા કોઢવડે સંકોચ પામેલા શરીરના દુર્ગંધી ગંધના પ્રવાહવડે સમગ્ર પર્ષદાને દુભાવી, જગન્નાથની સમીપે રહી આ પ્રમાણે તેમની અતિ આશાતના કરે છે? અથવા હમણાં કાંઇ પણ ભલે કરો પરંતુ પર્ષદા ઉઠશે ત્યારે અવશ્ય મારે તેનો નિગ્રહ કરવો છે.' આ પ્રમાણે તે રાજા વિચાર કરતા હતા તેવામાં પોતાને છીંક આવી ત્યારે તે કુષ્મીદેવ બોલ્યો કે-‘ઘણું જીવો.' ક્ષણવાર વ્યતીત થયા પછી અભયકુમારે છીંક ખાધી ત્યારે તે દેવે કહ્યું કે-‘જીવો કે મરો.' ત્યારપછી કાળસૌકરિકે છીંક ખાધી ત્યારે તેણે કહ્યું કે-‘ન જીવો, ન મરો.' ક્ષણવાર પછી જગદ્ગુરુએ છીંક ખાધી, ત્યારે તેણે કહ્યું કે-‘મરો.’ તે સાંભળી જિનેશ્વર ઉપર પોતાનો અત્યંત પક્ષપાત હતો તેથી રાજાને ભયંકર કોપાનળ ઉત્પન્ન થયો, તેથી તેણે સમીપે રહેલા પોતાના પુરુષોને કહ્યું કે-‘અરે! આ દુરાચારી અને ગુરુના શત્રુને પર્ષદા ઉઠે ત્યારે હાથમાં પકડીને મને અર્પણ કરજો, કે જેથી તેના દુર્વિનયનું ફળ બતાવું.' તેઓએ કહ્યું-જેમ દેવ આજ્ઞા આપે તેમ.' (આપની આજ્ઞા પ્રમાણે કશું). ત્યારપછી પોરસી પૂરી થઇ ત્યારે સર્વ દેવો १४३०
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy