________________
अष्टमः प्रस्तावः
संखाईए उ भवे साहइ जं वा परो उ पुच्छेज्जा । न य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ।।१।।
असुर-सुर-खयर-किन्नर - नर - तिरिया मुक्कसेसवावारा। सवणंजलीहिं तद्देसणामयं परिपियंति दढं ।।२।।
आइक्खइ गणनाहो धम्मं ता जाव पोरिसी बीया । पच्छा पइदिणकिच्चं सामायारिं समायरइ ||३||
एवं च समइक्कंतेसु कइसुवि वासरेसु एयंमि वासरे सिंहासणे निसन्नस्स वद्धमाणस्स नियनियट्ठाणनिविट्टे चउव्विहेवि देवनिकाए पंजलिउडं पज्जुवासमाणे य सेणियमहानरिंदे एगो सुरो मायासीलयाए कुद्विरूवं विउव्विऊण सरसगोसीसचंदणरसच्छडाहिं सङ्खातीतान् तु भवान् कथयति यद् वा परः तु पृच्छेत् । न च अनाऽतिशायी विजानाति एषः छद्मस्थः ||१||
असुर- सुर-खेचर- किन्नर - नर - तिर्यञ्चः मुक्तशेषव्यापाराः । श्रवणाऽञ्जलिभिः तद्देशनाऽमृतं परिपिबन्ति दृढम् ।।२।।
१४२९
आख्याति गणनाथः धर्मं तावद् यावद् पौरुषी द्वितीया । पश्चात् प्रतिदिनकृत्यां सामाचारीं समाऽऽचरति ।।३।।
एवं च समतिक्रान्तेषु कतिपयेष्वपि वासरेषु एकस्मिन् वासरे सिंहासने निषण्णस्य वर्धमानस्य, निजनिजस्थाननिविष्टे चतुर्विधे अपि देवनिकाये प्राञ्जलिपुटं पर्युपासमाने च श्रेणिकमहानरेन्द्रे एकः सुरः मायाशीलतया कुष्ठिरूपं विकुर्व्य सरसगोशीर्षचन्दनरसच्छटाभिः शरीरविनिस्सरत्पूय-शङ्काकारिभिः
જે કોઇ અન્ય પ્રાણી કાંઈ પણ પૂછે તેના અસંખ્ય ભવ કહે છે. અને જે અતિશાયી જ્ઞાનવાળો ન હોય તે-આ છદ્મસ્થ છે એમ જાણતો નથી. (અર્થાત્ તેને તો કેવળી જેવા લાગે છે.) (૧)
અસુર, સુર, ખેચર, કિન્નર, નર અને તિર્યંચ એ સર્વે સમગ્ર વ્યાપારને મૂકીને શ્રવણરૂપી અંજળિવડે તેમની દેશનારૂપી અમૃતને અત્યંત પીએ છે. (૨)
બીજી પોરસી પૂરી થાય ત્યાંસુધી ગણધર મહારાજ ધર્મને કહે છે. ત્યારપછી પ્રતિદિન આચરવા લાયક सभायारीने खायरे छे. (3)
આ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થયા ત્યારે એક દિવસે શ્રીવર્ધમાનસ્વામી સિંહાસન ઉપર બેઠા હતા, ચાર પ્રકારના દેવનિકાયના દેવો પોતપોતાને સ્થાને બેઠા હતા અને શ્રેણિક મહારાજા અંજલિ જોડીને પ્રભુને સેવતા હતા ત્યારે કોઇ એક દેવ માયાના સ્વભાવને લીધે કુષ્ટીનું રૂપ વિકુર્તીને શરીરમાંથી નીકળતા પરુની શંકા કરનારા