SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ १४२८ श्रीमहावीरचरित्रम् अन्नेहिं उज्झियाइं मिच्छत्तकायव्वाइं, केहिवि गहिया सव्वव्विरई। इओ य सेणियनरिंदो थोवमेत्तंपि विरइं काउमसमत्यो तित्थाहिवं पणमिऊण भणिउमाढत्तो-'भयवं! जो अच्चंतमहारंभो, महापरिग्गहो, सव्वहा विरइरहिओ सो कहं भवन्नवं नित्थरिस्सइ?।' जयगुरुणा भणियं'भो नरिंद! सेणिय! देसविरइं वा सव्वविरइं वा काउमपारयंतो सम्मत्ते निच्चलो होज्जा।' एवं जयगुरुणा उवइटे तहत्ति पडिवज्जिऊण जहागयं पडिगओ राया नमंतमउलिमंडलो। देवलोगं पट्ठिया आखंडला, विइक्कंता पढमा पोरसी। अह चारणगणेहिं थुव्वंतो जयगुरू सिंघासणाओ समुट्ठिऊण पुव्वं चिय सुरविरइयंमि देवच्छंदयंमि सुहसेज्जाए निसन्नो। गोयमसामीऽवि कप्पोत्तिकाऊण भगवओ मणिपायपीढासीणो धम्मदेसणं काउमारद्धो । सो य केत्तियं पुव्वभवाइं साहइ? केरिसो वा लक्खिज्जइ?, तत्थ भन्नइ - मिथ्यात्वकर्तव्यानि, कैरपि गृहीता सर्वविरतिः । इतश्च श्रेणिकनरेन्द्रः स्तोकमात्रमपि विरतिं कर्तुम् असमर्थः तीर्थाधिपं प्रणम्य भणितुमारब्धवान् ‘भगवन्! यः अत्यन्तमहाऽऽरम्भः, महापरिग्रहः, सर्वथा विरतिरहितः सः कथं भवार्णवं निस्तरिष्यति?।' जगद्गुरुणा भणितं' भोः नरेन्द्र! श्रेणिक! देशविरतिं वा सर्वविरतिं वा कर्तुमपारयन् सम्यक्त्वे निश्चलः भवेत्। एवं जगद्गुरुणा उपदिष्टे तथेति प्रतिपद्य यथागतं प्रतिगतः राजा नमन्मौलीमण्डलः। देवलोकं प्रस्थिताः आखण्डलाः, व्यतिक्रान्ता प्रथमा पौरुषी। अथ चारणगणैः स्तुवन् जगद्गुरुः सिंहासनात् समुत्थाय पूर्वमेव सुरविरचिते देवच्छन्दे सुखशय्यायां निषण्णः । गौतमस्वामी अपि कल्पः इति कृत्वा भगवतः मणिपादपीठाऽऽसीनः धर्मदेशनां कर्तुमारब्धवान्। सश्च कियन्तान् पूर्वभवान् कथयति?, कीदृशः वा लक्ष्यते? तत्र भण्यते કરી, કેટલાકે મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કર્યો, અને કેટલાકે સર્વવિરતિ ગ્રહણ કરી. તે વખતે ત્યાં રહેલા શ્રેણિક રાજા થોડી પણ વિરતિ લેવાને અસમર્થ હોવાથી તીર્થકરને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે - “હે ભગવન! જે મનુષ્ય અત્યંત મોટા આરંભ કરનાર, મોટા પરિગ્રહને ધારણ કરનાર અને સર્વથા વિરતિ રહિત હોય તે કેવી રીતે ભવસાગરને તરી શકે?” ત્યારે જગદ્ગુરુ બોલ્યા કે-“હે શ્રેણિક રાજા! દેશવિરતિ અને સર્વવિરતિ ગ્રહણ કરવામાં અસમર્થ એવો તું સમકિતમાં નિશ્ચળ થા.' આ પ્રમાણે જગદ્ગુરુના વચનને “બહુ સારું' એમ કહી, અંગીકાર કરી તે રાજા ભગવાનને મસ્તક નમાવી જેમ આવ્યા હતા તેમ પાછા ગયા અને ઇંદ્રો સ્વર્ગમાં ગયા. તે વખતે પહેલી પોરસી વ્યતીત થઇ. તે વખતે ચારણના સમૂહોવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ સિંહાસન પરથી ઊભા થઇને પ્રથમથી જ દેવોએ રચેલા દેવજીંદામાં સુખશયા ઉપર બેઠા ત્યારે ગૌતમસ્વામી પણ “કલ્પ (આચાર) છે' એમ જાણીને ભગવાનના મણિરચિત પાદપીઠ પર બેસીને ધર્મદેશના કરવા લાગ્યા. તે કેટલા પૂર્વભવને કહી શકે? અને તે કેવા सा? ते 6५२ ४ छ.
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy