SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १४२७ एगेणवि जह तुमए पयत्थसत्था जए पवित्थरिया। तह अन्नतित्थिएहिं न समत्थेहिवि मणागंपि ।।९।। तुह अत्थसारलेसं मन्ने रोरव्व तित्थिया घेत्तुं । जाया अनन्नमाहप्पगव्विया नाणविभवेण ।।१०।। जं न हणिज्जइ दिणयरकरपसर-पईव-जोइ-रयणेहिं । चित्तब्धेतरलीणं तंपि तमं पहु! हयं तुमए ।।११।। असरिसं जयगुरुगुरुभत्तिपभावनिस्सरंतरोमंचो। इय थोऊण निविट्ठो सट्ठाणे गणहरवरिठ्ठो ||१२|| एत्यंतरे दुवालसवयदेसणानिसामणसमुप्पन्नभववेरग्गेहिं केहिवि पडिवन्ना देसविरई, एकेनाऽपि यथा त्वया पदार्थसार्थाः जगति प्रविस्तृताः । तथा अन्यतीर्थिकैः न समर्थैः अपि मनागपि ।।९।। तव अर्थसारलेशं मन्ये रौरः इव तीर्थिकाः गृहीत्वा । जाताः अनन्यमाहात्म्यगर्विताः ज्ञानविभवेन ।।१०।। यन्न हन्यते दिनकरकरप्रसर-प्रदीप-ज्योति-रत्नैः। चित्ताऽभ्यन्तरलीनं तदपि तमः प्रभो! हतं त्वया ।।११।। असदृशं जगद्गुरुभक्तिप्रभावनिस्सरद्रोमाञ्चः । इति स्तुत्वा निविष्टः स्वस्थाने गणधरवरिष्ठ: ।।१२।। __ अत्रान्तरे द्वादशव्रतदेशनानिश्रवणसमुत्पन्न भववैराग्यैः कैरपि प्रतिपन्ना देशविरतिः, अन्यैः उज्झितानि તમે એકલાએ જ જે પ્રમાણે જગતમાં પદાર્થના સમૂહ વિસ્તારથી કહ્યા છે તે પ્રમાણે સમર્થ એવા પણ અન્ય तार्थिी ४२॥ ५९। विस्ताय नथी. (४) માનું છું કે અન્ય તીર્થિકો રંકની જેમ તમારા અર્થના (પદાર્થના) સારના લેશને પામીને જ્ઞાનના વૈભવે કરીને અનુપમ માહાત્મવડે ગર્વિષ્ઠ થયા છે. (૧૦) હે પ્રભુ! જે અંધકારને સૂર્યના કિરણોનો પ્રચાર, દીવાનો પ્રકાશ કે રત્નો પણ હણી શકતા નથી, તે ચિત્તને વિષે લીન થયેલા અંધકારને પણ તમે હયું છે.' (૧૧) આ પ્રમાણે જગદ્ગુરુ પરની મોટી ભક્તિના પ્રભાવથી રોમાંચિત થયેલા મોટા ગણધર અસમાન સ્તુતિ अरीने पोताना स्थाने 81. (१२.) આ અવસરે બાર વ્રત સંબંધી દેશના સાંભળીને ભવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી કેટલાક દેશવિરતિ ગ્રહણ
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy