________________
१४२६
श्रीमहावीरचरित्रम् ता गोअम! जं तुमए पुव्वं पुट्ठोम्हि कह भवम्मि जिया। पुणरुत्तमणंतदुहोहपीडिया परिभमंतित्ति? ||४||
तत्थेमं चिय नणु मूलकारणं जन्न सहरिसं विरइं।
सम्मत्तगुणसणाहं भणियविहाणेण गिण्हंति ।।५।। एवं कहिए तित्थंकरेण गिहिधम्मवित्थरे तुट्ठो। पयवीढलीढसीसो पढमो सीसो जिणं थुणइ ।।६।।
जय तियलोयपियामह! वम्महमाहप्पनिद्दलणधीर!।
ललणासिंगारुब्भडकडक्खखेवेऽवि अक्खुब्भ! ।।७।। भवगत्तपडंतजणोहसरण रणरहिय महिय तियसेहिं । नायकुलंबरपुन्निममयंक! जय जय निरायंक! ||८||
ततः गौतम! यत्त्वया पूर्वं पृष्टोऽहं कथं भवे जीवाः। पुनरुक्तम् अनन्तदुःखौघपीडिताः परिभ्रमन्ति? इति ।।४।।
तत्र इदमेव ननु मूलकारणं यन्न सहर्षं विरतिम्।
सम्यक्त्व गुणसनाथां भणितविधानेन गृह्णन्ति ।।५।। एवं कथिते तीर्थकरेण गृहीधर्मविस्तरे तुष्टः । पादपीठलीढशीर्षः प्रथमः शिष्यः जिनं स्तौति ।।६।।
जय त्रिलोकपितामह! मन्मथमाहात्म्यनिर्दलनधीर!।
ललनाशृङ्गारोद्भटकटाक्षक्षेपेऽपि अक्षुब्धः ।।७।। भवगर्तापतज्जनौघशरण! रणरहित! महितः त्रिदशैः । ज्ञातकुलाऽम्बरपूर्णिमामृगाङ्क! जय जय निरातङ्क! ||८||
વારંવાર ભ્રમણ કરે છે? તો તેનું મુખ્ય કારણ એ જ છે કે તેઓ કહેલા વિધિ પ્રમાણે સમ્યક્ત ગુણ સહિત વિરતિને હર્ષ સહિત ગ્રહણ કરતા નથી માટે આ પ્રમાણે તીર્થકરે ગૃહસ્થધર્મ વિસ્તારથી કહ્યો.' (૫)
ત્યારે તુષ્ટમાન થયેલા પ્રથમ શિષ્ય (ગૌતમસ્વામી) પ્રભુના પાદપીઠ પર પોતાનું મસ્તક નમાવી આ પ્રમાણે स्तुति ४२५ याया-(७)
કામદેવના પ્રતાપને દળી નાખવામાં ધીર, સ્ત્રીઓના શૃંગાર અને ઉભટ કટાક્ષના પ્રહારમાં પણ સ્થિર, ભવરૂપી ખાડામાં પડતા જનસમૂહના શરણરૂપ, રણ (શબ્દ, યુદ્ધ) રહિત, દેવોએ પૂજેલા, જ્ઞાનકુલરૂપી આકાશમાં પૂર્ણિમાના ચંદ્રરૂપ અને વ્યાધિ રહિત એવા હે પ્રભુ! તમે જય પામો. (૭૮)