________________
१४२४
श्रीमहावीरचरित्रम सग्गापवग्गसंसग्गमूलहेऊवि मज्झ पावस्स | एवं च निरणुबंधो मन्ने सम्मत्तलाभोऽवि ।।५।। इय सो जाव अट्टदुहट्टो सोगसमुदयरुद्धकंठो अच्छइ ताव जणणीए पुणो भणिओ'अहो पुत्त! मा चिरावेहि, करेसु भोयणंति । साहुरक्खिएण भणियं-'अम्मो! अलाहि भोयणेण, जइ समणे एत्थ पत्थावे सहत्थेण न पडिलाभेमि ता निब्भंतं न भुंजामि।' एत्थंतरे तद्देसमागएण दिट्ठो सो देवेण| तओ चिंतियमणेण-'अहो महाभागस्स परिणई, अहो निययसरीरनिरवेक्खया, ता तहा करेमि जहा पारेइ त्तिविगप्पिऊण अणेण विउव्विओ साहुसंघाडगो, पविठ्ठो तस्स गेहे, तं च पेच्छिऊण ससंभमं भणियं जणणीए- 'पुत्त! तुह पुन्नोदएण आगया कत्तोऽवि साहुणो, ता एहि सहत्थेण पडिलाभेसु संपयं ।' एवं सोच्चा
स्वर्गाऽपवर्गसंसर्गमूलहेतुरपि मम पापस्य।
एवं च निरनुबन्धः मन्ये सम्यक्त्वलाभः अपि ।।५।। इति सः यावद् आर्तदुःखार्त्तः शोकसमुदायरुद्धकण्ठः आस्ते तावद् जनन्या पुनः भणितः 'अहो पुत्र! मा चिरीकुरु, कुरु भोजनम्।' साधुरक्षितेन भणितं 'अम्बे अलं भोजनेन, यदि श्रमणान् अत्र प्रस्तावे स्वहस्तेन न प्रतिलाभयामि ततः निर्धान्तं न भुजे। अत्रान्तरे तद्देशम् आगतेन दृष्टः सः देवेन । ततः चिन्तितमनेन 'अहो महाभागस्य परिणतिः, अहो निजशरीरनिरपेक्षता!, ततः तथा करोमि यथा पारयति' इति विकल्प्य अनेन विकुर्वितः साधुसङ्घाटकः, प्रविष्टः तस्य गृहे, तं च प्रेक्ष्य ससम्भ्रमं भणितं जनन्या 'पुत्र! तव पुण्योदयेन आगताः कुतः अपि साधवः, ततः एहि, स्वहस्तेन
આ પ્રમાણે થવાથી હું માનું છું કે સ્વર્ગ અને મોક્ષના સંસર્ગનું મૂળ કારણરૂપ સમકિતનો લાભ પણ પાપી अव भने अनुसंधागो (= ५२५२वाणी-निरंतर २3ना२री) थयो नथी.' (५)
આ પ્રમાણે તે જોવામાં આહટ્ટદોહટ્ટવાળો અને શોકના સમુદાયથી રુંધાયેલા કંઠવાળો રહ્યો હતો, તેટલામાં તેની માતાએ તેને ફરીથી કહ્યું કે હે પુત્ર! તું વિલંબ ન કર. ભોજન કરી લે.' સાધુરક્ષિતે કહ્યું- હે માતા!ભોજનથી સર્યું. જો આ અવસરે હું સાધુને મારા હાથવડે નહીં વહોરાવું તો અવશ્ય હું ભોજન નહીં કરું. આ સમયે તે પ્રદેશમાં આવેલા કોઇ દેવે તેને દેખ્યો. ત્યારે તેણે વિચાર કર્યો કે “અહો! આ મહાભાગ્યશાળીની પરિણતિ કેવી છે? અહો! પોતાના શરીરની પણ નિરપેક્ષતા કેવી છે? તેથી હું તે પ્રમાણે કરું કે જે પ્રકારે તે પારણું કરે. એમ વિચારીને તેણે સાધુનો સંઘાટક વિદુર્યો, અને તે તેના ઘરમાં પેઠો. તેને જોઇ તેની માતાએ એકદમ કહ્યું કે-“પુત્ર! તારા પુણ્યના ઉદયે કરીને ક્યાંયથી પણ સાધુઓ આવ્યા છે તેથી તું આવ અને પોતાના જ હાથે હમણાં તેમને પડિલાભ.' તે સાંભળીને અનુપમ હર્ષના ઉલ્લાસને ધારણ કરતો તે તત્કાળ શવ્યાનો ત્યાગ કરી સાધુઓને વંદના