________________
१४२०
श्रीमहावीरचरित्रम् सो मरिऊण पाउब्भूओ तीए सेट्टिणीए गब्भे, जाओ य पडिपुनदियहेहिं, कयं वद्धावणयं, समागओ राया सह वसुमईए देवीए, कयमुचियकायव् सेट्ठिणा, तं च देवकुमारोवमं दारयं पेच्छिऊण भणियं देवीए-'भो जिणमइ! पेच्छ अच्छरियरूवं कम्मपरिणइं,
नीणंतपूयपवहो भीसणवणनिस्सरंतकिमिजालो। मच्छीहिं भिणिभिणंतो सडियंगुलि गलियनासोट्टो ।।१।।
___ एवंविहो वराओ तुज्झ गिहे पवरविहवकलियम्मि।
उववन्नो कयपुन्नो सो कोट्ठी कह विसिटुंगो? ||२|| जुम्मं । सेट्ठिणीए भणियं-'देवि! एवंविहे संसारविलसिए परमत्थेण न किंपि अच्छरियमस्थि, जओ-कम्मवसवत्तिणो पाणिणो केण केण पयारेण न परिणमंति?।' देवीए जंपियं-'एवमेयं ।' गर्भे, जातश्च प्रतिपूर्णदिवसैः, कृतं वर्धापनकम्, समागतः राजा सह वसुमत्या देव्या, कृतमुचितकर्तव्यं श्रेष्ठिना । तं च देवकुमारोपमं दारकं प्रेक्ष्य भणितं देव्या भोः जिनमते! प्रेक्षस्व आश्चर्यरूपां कर्मपरिणतिम्,
निर्णयत्पूयप्रवाह: भीषणव्रणनिस्सरत्कृिमिजालः । मक्षिकाभिः भिणिभिणन् शटितागुलिः गलितनासौष्ठः ||१||
एवंविधः वराकः तवगृहे प्रवरविभवकलिते।
उपपन्नः कृतपुण्यः सः कुष्ठी कथं विशिष्टाङ्गः? ।।२।। युग्मम् । श्रेष्ठिन्या भणितं देवि! एवं विधे संसारविलसिते परमार्थेन न किमपि आश्चर्यमस्ति यतः कर्मवशवर्तिनः प्राणिनः केन केन प्रकारेण न परिणमन्ति?' देव्या जल्पितं 'एवमेतद्' अथ अतिक्रान्ते द्वादशानि कृतं
ગર્ભમાં ઉત્પન્ન થયો અને પરિપૂર્ણ દિવસે જન્મ્યો. તેનું વર્ધાપન કર્યું. રાજા વસુમતી રાણી સહિત આવ્યો. શ્રેષ્ઠીએ તેમનું ઉચિત કાર્ય કર્યું. દેવકુમાર જેવા તે પુત્રને જોઇને રાણીએ કહ્યું કે - “હે જિનમતી! આશ્ચર્યકારક કર્મની પરિણતિને જો.
જેના શરીરમાંથી પરુનો પ્રવાહ વહેતો હતો, ભયંકર ચાંદામાંથી કૃમિનો સમૂહ નીકળતો હતો, માખીઓવડે બણબણતો હતો, આંગળીઓ સડી ગઈ હતી, તથા નાસિકા અને ઓષ્ઠ ગળી ગયા હતા-આવા પ્રકારનો તે રાંકડો કુષ્ઠી પુણ્ય કરેલું હોવાથી મોટા વૈભવવાળા તારા ઘરમાં સુંદર શરીરવાળા પુત્રરૂપે કેવી રીતે ઉત્પન્ન થયો?" (१/२)
શેઠાણીએ કહ્યું- હે દેવી! આવા પ્રકારનું જ સંસારનું વિલસિતપણું છે, તેમાં પરમાર્થ રીતે કાંઈ પણ આશ્ચર્ય નથી; કેમકે કર્મવશ વર્તનારા પ્રાણીઓ કયા કયા પ્રકારે પરિણામ પામતા નથી?” દેવીએ કહ્યું “એ એમ જ છે. હવે