________________
१४१९
अष्टमः प्रस्तावः तआ सेट्टिणी देवी य गया तव्वंदणत्थं, सुया धम्मकहा, पत्थावे य पुच्छियं ताहिं-'भयवं! पुव्वं चेइए गयाहिं अम्हेहिं जो कुट्ठी दिट्ठो सो कीस संमत्तं मरणसमए वमिही?।' सूरिणा भणियं-'सो पज्जंतसमए माणुस्सेसु आउबंधं काऊण उप्पज्जिही, न य गहियसम्मत्तो अणंतरभवे मणुअत्तं तिरियत्तं वा पावइ, जेण भणियं
सम्मद्दिट्ठी जीवो विमाणवज्जं न बंधए आउं।
जइ उ न संमत्तजढो अहव न बद्धाउओ पुदि ।।१।। रायपत्तीए भणियं-'कहिं पुण सो उववज्जिही?', सूरिणा जंपियं-'एयाए सेट्ठिणीए पुत्तत्ताए त्ति। एवं सोच्चा विम्हियाओ वंदिय सूरिं नियत्ताओ ताओ सगिहं, निरूवाविओ भाविपत्तसिणेहेण सो कोट्ठी सेट्ठिणीए, न य कहंचि दिट्ठो। अइक्कंतेसु य कइवयवासरेसु
श्रुता धर्मकथा, प्रस्तावे च पृष्टं ताभ्याम् ‘भगवन्! पूर्वं चैत्ये गताभ्याम् आवाभ्यां यः कुष्ठी दृष्टः सः कस्मात् सम्यक्त्वं मरणसमये वमिष्यति?।' सूरिणा भणितं 'सः पर्यन्तसमये मानुष्येषु आयुर्बन्धं कृत्वा उत्पत्स्यते, न च गृहीतसम्यक्त्वः अनन्तरभवे मनुजत्वं तिर्यक्त्वं वा प्राप्नोति, येन भणितम्
सम्यग्दृष्टिः जीवः विमानवर्जं न बध्नाति आयुष्कम् । यदि तु न सम्यक्त्वत्यक्तः अथवा न बद्धायुष्कः पूर्वे ।।१।।' राजपन्या भणितं 'कुत्र पुनः सः उत्पत्स्यते?' सूरिणा जल्पितं ‘एतस्याः श्रेष्ठिन्याः पुत्रतया।' एवं च श्रुत्वा विस्मिते वन्दित्वा सूरिं निवृत्ते ते स्वगृहम्, निरूपितः भाविपुत्रस्नेहेन सः कुष्ठी श्रेष्ठिन्या, न च कथञ्चिद् दृष्टः । अतिक्रान्तेषु च कतिपयवासरेषु सः मृत्वा प्रादुर्भूतः तस्याः श्रेष्ठिन्याः વાંદવા ગઈ. ત્યાં તેમણે ધર્મકથા સાંભળી. અવસરે તેઓએ પૂછ્યું કે-“હે ભગવન! પહેલાં અમે ચૈત્યમાં ગઇ હતી તે વખતે અમે જે કુષ્ઠીને જોયો હતો તે મરણ સમયે કેમ સમકિતને વમી નાંખશે?” સૂરિમહારાજ બોલ્યા કે- તે અંતસમયે મનુષ્ય ગતિમાં આયુષ્યનો બંધ કરી ઉત્પન્ન થશે, અને સમકિતપણું ગ્રહણ કરીને અનંતર ભવમાં મનુષ્યપણું કે તિર્યચપણું પ્રાપ્ત થતું નથી. તે વિષે કહ્યું છે કે :
સમકિતદૃષ્ટિ જીવ વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય બાંધે નહીં-જો તેણે પ્રથમ સમકિતનો ત્યાગ કર્યો ન હોય અથવા સમકિત પામ્યા પહેલાં આયુષ્ય બાંધ્યું ન હોય તો.' (૧).
તે સાંભળી રાણીએ કહ્યું- તે ક્યાં ઉત્પન્ન થશે?' સૂરિએ કહ્યું-“આ શેઠાણીના પુત્રપણે તે ઉત્પન્ન થશે.' આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલી તે બન્ને સૂરિને નમી પોતાને ઘેર ગઈ. પછી ભાવી પુત્રના સ્નેહે કરીને શેઠાણીએ તે કુષ્ઠીની શોધ કરાવી પરંતુ તેને કોઇ ઠેકાણે જોયો નહીં. પછી કેટલાક દિવસો ગયા ત્યારે તે મરીને તે શેઠાણીના