________________
१४१८
श्रीमहावीरचरित्रम्
सम्ममुवउत्तो निमेसमित्तं जिणबिंबावलोयणेण अप्पणो समाहिमुप्पाएउ, किमजुत्तं ? ।' सेट्ठिणीए भणियं-'एवमेयं, को महाणुभावस्स एयस्स अवराहो ?, दुप्पडियाराणि पावकम्माणि एवंविहाहिं बिडंबणाहिं कयत्थिंति निस्सरणं पाणिगणं ।' देवीए भणियं - 'अलमुच्चावयभणियव्वेणं, भो महाणुभाव! साहम्मिओत्तिकाऊण पूयणिज्जोसि तुमंति ता साहेसु-किं ते पियं कीरउ?।' तेण जंपियं-‘किमेत्थ कायव्वं अस्थि ?, पुव्विं दुच्चिन्नाणं कम्माणं फलविवागमणुहवंतस्स समाहिमरणं चिय मे पत्थियव्वं, तंपि भागविवज्जएण दुल्लंभं व लक्खिज्जइ ।' ताहिं भणियं-'कहमेवं जाणिज्जइ ? ।' कुट्ठिणा भणियं - 'अहं मंदभग्गो, अइसइणा भणियं-जहा तुमं मरणकाले सम्मत्तं वमिहिसि तेणेमं जाणामि, चित्तसंतावं च उव्वहामि।' ताहिं जंपियं'भद्द! तुह जइ एवं ता विसममावडियं ति । एवं च खणमित्तं विगमिऊण विम्हियमणाओ गयाओ ताओ सगिहं। अन्नंमि य वासरे चउनाणोवगओ सूरतेओ नाम सूरी समोसरिओ, आसितुम् अथवा निष्ठीवनादि अकुर्वन् सम्यगुपयुक्तः निमेषमात्रमपि जिनबिम्बाऽवलोकनेन आत्मनः समाधिं उत्पादयतु, किमयुक्तम् ? । श्रेष्ठिन्या भणितं ' एवमेतद्, कः महानुभावस्य एतस्य अपराधः ?, दुष्प्रतिकाराणि पापकर्माणि एवंविधाभिः विडम्बनाभिः कदर्थयन्ति निःशरणं प्राणिगणम्।' देव्या भणितम् ‘अलम् उच्चावचभणितव्येन, भोः महानुभाव! साधर्मिकः इति कृत्वा पूजनीयः असि त्वम् ततः कथय किं तव प्रियं क्रियते ? ।' तेन जल्पितं 'किमत्र कर्तव्यमस्ति ? पूर्वं दुश्चीर्णानां कर्मणां फलविपाकम् अनुभवतः समाधिमरणम् एव मम प्रार्थयितव्यम्, तदपि भाग्यविवर्जितेन दुर्लभमिव लक्ष्यते।' ताभ्यां भणितं ‘कथमेवं ज्ञायते? ।' कुष्ठिना भणितं ' अहं मन्दभाग्यः, अतिशायिना भणितं यथा-त्वं मरणकाले सम्यक्त्वं वमिष्यसि तेन इदं जानामि, चित्तसन्तापं च उद्वहामि । ताभ्यां जल्पितं 'भद्र! तव यदि एवं ततः विषमम् आपतितम् । एवं च क्षणमेकं विगम्य विस्मितमनसौ गते ते स्वगृहम्। अन्यस्मिन् च वासरे चतुर्ज्ञानोपगतः सूरतेजाः नामकः सूरिः समवसृतः । ततः श्रेष्ठिनी देवी च गते तद्वन्दनार्थम्, અહીં રહેવું યોગ્ય નથી. અથવા તો થુંક વિગેરે કર્યા વિના સમ્યક્ પ્રકારે ઉપયોગ રાખીને એક ક્ષણમાત્ર જિનપ્રતિમાના દર્શનવડે પોતાના આત્માની સમાધિને ભલે ઉત્પન્ન કરે. તેમાં શું અયોગ્ય છે?” શેઠાણીએ કહ્યું-‘એમ જ છે. તેમાં આ મહાનુભાવનો શો અપરાધ છે? પ્રતિકાર ન થઇ શકે તેવાં પાપકર્મો આવા પ્રકારની વિડંબનાવડે શરણ વિનાના પ્રાણીસમૂહની કદર્થના કરે જ છે.' રાણીએ કહ્યું-‘ઊંચા-નીચા વચન કહેવાથી સર્યું. હે મહાનુભાવ! તું સાધર્મિક છે તેથી તું પૂજવા લાયક છે, તેથી તું કહે કે અમે તારું શું પ્રિય કરીએ?' તેણે કહ્યું-‘અહીં શું કરવાનું છે? પૂર્વે આચરેલા દુષ્ટ કર્મોના ફળના વિપાકનો અનુભવ કરતાં મારે સમાધિમરણ જ માગવાનું છે. તે પણ ભાગ્યરહિત હોવાથી મને દુર્લભ જણાય છે. ત્યારે તે બન્ને બોલી-એમ કેમ જણાય?' કુષ્ટીએ કહ્યું-‘હું મંદ ભાગ્યવાળો છું. મને એક અતિશય જ્ઞાનવાળાએ કહ્યું છે કે-તું મરણ સમયે સમકિતને વમી નાંખીશ, તેથી હું જાણું છું અને ચિત્તમાં સંતાપ કરું છું.' તે બન્નેએ કહ્યું-‘હે ભદ્ર! જો આ પ્રમાણે હોય તો તને વિષમપણું આવી પડ્યું.' આ પ્રમાણે ત્યાં ક્ષણમાત્ર નિર્ગમન કરીને મનમાં વિસ્મય પામેલી તે બન્ને પોતપોતાને ઘેર ગઇ. ત્યારપછી એક દિવસ ચાર જ્ઞાનને ધારણ કરનાર સૂરતેજ નામના સૂરિમહારાજ ત્યાં સમવસર્યા. તે વખતે શેઠાણી અને રાણી તેમને