________________
१४१४
श्रीमहावीरचरित्रम् अहवा समइक्कंतत्थसोयणेणं इमेण किं बहुणा? | एत्तोवि सव्वविरइं भावेणाहं पवज्जामि ||११।।
इय चिंतिऊण तेणं तिविहंतिविहेण वोसिरिय संगं
पंचपरमेट्ठिमंतो पारद्धो सरिउमणवरयं ।।१२।। अह पबलचलणपीडोवक्कमियाऊ चइत्तु नियदेहं । भासुरसरीरधारी देवो वेमाणिओ जाओ ।।१३।।
आउक्खयंमि तत्तो सो चविऊणं विदेहवासंमि । निट्ठवियकम्मगंठी पाविस्सइ सासयं ठाणं ।।१४।।
अथवा समतिक्रान्ताऽर्थशोचनेन अनेन किं बहुना?। इतः अपि सर्वविरतिं भावेनाऽहं प्रपद्ये ।।११।।
इति चिन्तयित्वा तेन त्रिविधं त्रिविधेन व्युत्सृष्ट्य सङ्गम् ।
पञ्चपरमेष्ठिनम् अन्तः प्रारब्धवान् स्मर्तुम् अनवरतम् ।।१२।। अथ प्रबलचरणपीडोपक्रान्तायुः त्यक्त्वा निजदेहम्। भासुरशरीरधारी देवः वैमानिकः जातः ।।१३।।
आयुःक्षये तस्मात्सः च्युत्वा विदेहवासे। निष्ठापितकर्मग्रन्थिः प्राप्स्यति शाश्वतं स्थानम् ।।१४।।
અથવા તો વ્યતીત થયેલા આ અર્થનો બહુ શોક કરવાથી શું ફળ છે? અત્યારે પણ હું ભાવથી સર્વવિરતિ २ रु. (११)
આ પ્રમાણે વિચારીને તે ત્રિવિધ ત્રિવિધ સર્વ સંગનો ત્યાગ કરી નિરંતર પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરવા सायो. (१२)
તેવામાં પગની પ્રબળ પીડાવડે આયુષ્યનો ઉપક્રમ (ક્ષય) થવાથી તે પોતાના શરીરનો ત્યાગ કરી દેદીપ્યમાન શરીરને ધારણ કરનાર વૈમાનિક દેવ થયો. (૧૩)
ત્યાંથી આયુષ્યને ક્ષયે અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ, દીક્ષા ગ્રહણ કરી, કર્મગ્રંથિનો ક્ષય કરી શાશ્વત स्थान(मो.)ने पामश. (१४)