________________
अष्टमः प्रस्तावः
१४१३
एत्तो च्चिय मुणिवसभा सुबुद्धिमाहप्पमुणियपरमत्था । पच्चक्खरक्खसीहि व महिलाहिं समं न जंपति ।।७।।
ता ते च्चिय इह धन्ना सुलद्धनियजम्मजीवियफला य ।
जे उज्झिऊण महिला संजमसेलं समभिरूढा ।।८।। धन्नो सणंकुमारो जो पुरमंतेउरं सिरिं रज्जं । उज्झित्ता निक्खंतो परमप्पा मोक्खसोक्खकए ।।९।।
एक्को अहं अधन्नो जो कुलडाए अणत्थमूलाए । दुट्ठमहिलाए कज्जे एवं वुत्थोऽम्हि घरवासे ।।१०।।
अतः एव मुनिवृषभाः सुबुद्धिमाहात्म्यज्ञातपरमार्थाः । प्रत्यक्षराक्षसीभिः इव महिलाभिः समं न जल्पन्ति ।।७।।
ततः ते एव इह धन्याः सुलब्धनिजजन्म-जीवितफलाः च ।
ये उज्झित्वा महिलां संयमशैलं समारूढाः ।।८।। धन्यः सनत्कुमारः यः पुरम्, अन्तःपुरं, श्रियम्, राज्यम्। उज्झित्वा निष्क्रान्तः परमात्मा मोक्षसौख्यकृते ।।९।।
एकोऽहं अधन्यः यः कूटिलायाः अनर्थमूलाया। दुष्टमहिलायाः कार्येण एवम् उषितोऽहं गृहवासे ।।१०।।
આ કારણથી જ પોતાની બુદ્ધિ(જ્ઞાન)ના માહાભ્યથી પરમાર્થને જાણનારા શ્રેષ્ઠ મુનિઓ પ્રત્યક્ષ રાક્ષસીના જેવી સ્ત્રીઓની સાથે બોલતાં જ નથી. (૭)
તેથી કરીને જેઓ સ્ત્રીઓનો ત્યાગ કરી સંયમરૂપી પર્વત ઉપર આરૂઢ થયા છે તેઓ જ આ જગતમાં ધન્ય છે, અને તેઓએ જ જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. (૮).
ઉત્કૃષ્ટ આત્માવાળો સનકુમાર ચક્રવર્તી જ ધન્ય છે કે જેણે પોતાનું નગર, અંતઃપુર, લક્ષ્મી અને રાજ્ય એ સર્વનો ત્યાગ કરી મોક્ષસુખને માટે દીક્ષા ગ્રહણ કરી (૯).
હું જ એક અધન્ય છું કે જે હું કુલટા, અનર્થનું મૂળ અને અતિદુષ્ટ સ્ત્રીને માટે આ પ્રમાણે ગૃહવાસમાં રહ્યો छु. (१०)