________________
१४१२
श्रीमहावीरचरित्रम् जं परमत्येण न एत्थ कोऽवि भज्जा व सयणवग्गो वा । किंतु सकज्जविणासे सव्वंपि परंमुहं ठाइ ।।३।।
अविय-तावच्चिय दंसइ पणइभावमायरइ ताव अणुकूलं ।
निययत्थविसंवायं जाव न पेच्छइ पणइलोगो ।।४।। ता एयाए धम्मत्थसुन्नचिंताए एत्थ को दोसो?। इत्थी सभावओ चिय दुग्गेज्झा वुच्चई जेण ||५||
अइरक्खियावि अइपालियावि अइगाढरूढपणयावि । बाढं उवयरियाविहु देइ दुरंतं भयं महिला ||६||
यत् परमार्थेन नाऽत्र कोऽपि भार्या वा स्वजनवर्गः वा। किन्तु स्वकार्यविनाशे सर्वेऽपि पराङ्मुखं तिष्ठन्ति ।।३।।
अपि च-तावदेव दर्शयति प्रणतिभावम् आचरति तावद् अनुकूलम् ।
निजाऽर्थविसंवादं यावन्न प्रेक्षते प्रणयिलोकः ।।४।। ततः एतस्याः धर्मार्थशून्यचिन्तायाः अत्र कः दोषः? स्त्री स्वभावतः एव दुर्ग्राह्या उच्यते येन ।।५।।
अतिरक्षिताऽपि अतिपालिताऽपि अतिगाढरूढप्रणयाऽपि। बाढम् उपचरिताऽपि खलु दत्ते दुरन्तं भयं महिला ||६||
કેમકે પરમાર્થ રીતે તો આ જગતમાં કોઇ પણ ભાર્યા કે સ્વજનવર્ગ છે જ નહીં; કેમકે પોતાના કાર્યનો વિનાશ થાય એટલે કે પોતાનું કાર્ય સધાય નહીં ત્યારે તે સર્વે પરામુખ જ થાય છે. (૩)
વળી પ્રેમીજન જ્યાં સુધી પોતાના કાર્યની પ્રતિકૂળતા ન જુએ ત્યાંસુધી જ પ્રતિભાવને દેખાડે છે અને ત્યાં સુધી ४ मनु०५j मायरे छ. (४)
તેથી ધર્મના અર્થ(તત્ત્વ)થી શૂન્ય ચિત્તવાળી આ સ્ત્રીનો આમાં શો દોષ છે? કેમકે સ્ત્રીઓ સ્વભાવથી જ हुयाय उपाय छे. (५)
સ્ત્રીઓનું અત્યંત રક્ષણ કર્યું હોય, અત્યંત પાલન કર્યું હોય, તેના પર અતિ ગાઢ અને રૂઢ પ્રેમ રાખ્યો હોય, તથા તેનો અત્યંત ઉપચાર કર્યો હોય, તો પણ તે દુરંત ભય આપનારી થાય છે. (૯)