________________
१४११
अष्टमः प्रस्तावः उज्झियकुलाभिमाणा, अगणियाववाया नीयगामिणीउ कामिणीउत्ति य पवायं सच्चविन्तिव्व घडिया सह विडेण, गेहजणलज्जाए पयडं चिय अकज्जमायरिउभपारयंती पुवदिन्नसिंगारेण विडेण सद्धिं रयणीए समागया तं चेव जाणसालं। अच्चंधयारत्तणेण काउस्सग्गट्ठियं जिणदासमपेच्छमाणीए तंमि चेव पएसे पक्खित्तो लोहकीलगतिक्खपइट्ठाणो पल्लंको अणाए। तक्कीलगेण य समीववत्तिणो जिणदासस्स विद्धो सहावकोमलो चलणो। सा य विडेण सद्धिमकज्जमायरिउमारद्धा।
जिणदासो पुण अइतिक्खलोहकीलगविभिन्नचलणतलो। उप्पन्नगाढवियणो चिंतिउमेवं समाढत्तो ||१||
मा! जीव काहिसि तुमं मणागमेत्तंपि चित्तसंतावं |
सयमवि दिढे विलिए भज्जाए अकज्जसत्ताए ।।२।। ऽभिमाना, अपगणिताऽपमाना 'नीचगामिन्यः कामिन्यः' इति च प्रवादं सत्यापयन्ती इव घटिता सह विटेन, गृहजनलज्जया प्रकटमेव अकार्यमाचरितुम् अपारयन्ती पूर्वदत्तशृङ्गारेण विटेन सह रजन्यां समागता तामेव यानशालायाम् । अत्यन्ताऽन्धकारित्वेन कायोत्सर्गस्थितं जिनदासं अप्रेक्षमाणया तस्मिन्नेव प्रदेशे प्रक्षिप्तः लोहकीलकतीक्ष्णप्रतिष्ठानः पल्यङ्कः अनया। तत्कीलकेन च समीपवर्तिनः जिनदासस्य विद्धः स्वभावकोमलः चरणः। सा च विटेन सह अकार्यमाचरितुम् आरब्धा ।
जिनदासः पुनः अतितीक्ष्णलोहकीलकविभिन्नचरणतलः । उत्पन्नगाढवेदनः चिन्तयितुमेवं समारब्धवान् ।।१।।
मा जीव! करिष्यसि त्वं मनाग्मात्रमपि चित्तसन्तापम् । स्वयमपि दृष्टे विलीनायां भार्यायाम् अकार्यसक्तायाम् ।।२।।
કરી, અપવાદની અવગણના કરી “સ્ત્રીઓ નીચગામિની હોય છે' એ કહેવતને જાણે સત્ય કરતી હોય તેમ જારને વિષે આસક્ત થઇ. ઘરના લોકોની લજ્જાએ કરીને પ્રગટપણે અકાર્ય આચરણ કરવાને અસમર્થ હોવાથી તે પ્રથમથી આવેલા શૃંગારવાળા જાર પુરુષની સાથે રાત્રિને સમયે તે જ યાનશાળામાં આવી. અત્યંત અંધકારને લીધે ત્યાં કાયોત્સર્ગે રહેલા જિનદાસને નહીં જોવાથી તેણીએ તે જ ઠેકાણે લોઢાના ખીલાવડે તીક્ષ્ણ પાયાવાળો પત્યેક મૂક્યો. તે ખીલાવડે પાસે રહેલા જિનદાસનો સ્વભાવિક કોમળ પગ વીંધાયો. તે તે જારની સાથે અકાર્ય કરવા मागी.
અત્યંત તીક્ષ્ણ લોઢાના ખીલાથી જિનદાસનું ચરણતળ વીંધવાથી તેને ગાઢ વેદના ઉત્પન્ન થઈ. તે વખતે निहास मा प्रभाएयिंताग्यो - (१)
જીવ! અકાર્યમાં આસક્ત થયેલી ભાર્યાનો વિનાશ તેં પોતે જોયો, છતાં પણ તું જરા પણ ચિત્તમાં સંતાપ 5रीश नहीं, (२)