________________
१४१०
श्रीमहावीरचरित्रम थोयं जीयं जर-मरण-रोग-सोगाऽणिवारियप्पसरा । एवं ठिएवि कह सुयणु! कुणसि तं विसयवामोहं? ।।७।।
तीए(ता) भणियं होउ अलं तुज्झ सद्धम्मदेसणाए ममं ।
सयमवि नट्ठो दुच्चे! धिट्ट अन्नपि नासेसि ।।८।। इय तीए दुट्ठनिझुरमुहीए दुविणयमूलभूमीए | निब्मच्छिओ समाणो जिणदासो मोणमल्लीणो ।।९।। अन्नया य चउद्दसिदिणंमि पडिवन्नो अणेण उववासो गहिउं चउब्विहंपि पोसहं, ठिओ य गिहेगंतभूयाए जाणसालाए निसिंमि काउस्सग्गेण | मंगलावि मयरद्धएण वाहिज्जमाणी
स्तोकं जीवं जरा-मरण-रोग-शोका अनिवारितप्रसराः । एवं स्थिते अपि कथं सुतनो! करोषि त्वं विषयव्यामोहम्? ।।७।।
तया भणितं-भवतु, अलं तव सद्धर्मदेशनया मम ।
स्वयमपि नष्टः दुश्चेष्ट! धृष्टः अन्यमपि नाशयसि ।।८।। इति तया दुष्टनिष्ठुरमुख्या दुर्विनयमूलभूम्या। निर्भर्त्सतः सन् जिनदासः मौनम् आलीनः ।।९।। अन्यदा च चतुर्दशीदिने प्रतिपन्नः अनेन उपवासः गृहीत्वा चतुर्विधमपि पौषधम्, स्थितश्च गृहैकान्तभूतायां यानशालायां निशायां कायोत्सर्गेण । मङ्गलाऽपि मकरध्वजेन उह्यमाना उज्झितकुला
હે સુતનુ! આયુષ્ય અલ્પ છે. તેમાં પણ જરા, મરણ, રોગ અને શોક વિગેરેનો પ્રસાર નિવારી શકાય તેવો नथी. मावो संस॥२ छत ५९. तुं विषयने विषम मोड पामेछ?' (७)
ત્યારે તેણીએ કહ્યું કે તમારી સદ્ધર્મ દેશનાએ કરીને મારે સયું. હે દુષ્ટ ચેષ્ટાવાળા! તમે પોતે જ નાશ પામ્યા छो, भने प्रष्ट! जीने ५९। न। ५मा छो.' (८)
આ પ્રમાણે દુષ્ટ અને કઠોર મુખવાળી અને દુર્વિનયની મૂળભૂમિરૂપ તેણીએ નિર્ભર્સના કરેલો જિનદાસ भौन २६uो. ()
ત્યારપછી એકદા ચતુર્દશીને દિવસે તેણે ઉપવાસ કર્યો, ત્યારે પ્રકારનો પૌષધ ગ્રહણ કર્યો, અને રાત્રિએ ઘરની એકાંતવાળી યાનશાળામાં કાયોત્સર્ગ રહ્યો. તે વખતે મંગળા પણ કામદેવથી પીડા પામી, કુળના અભિમાનનો ત્યાગ