________________
१४०८
श्रीमहावीरचरित्रम्
नाम सावगो, नावव्व पडिकूलचारिणी मंगलमुत्तिव्व तिव्वरागाणुगया मंगला नाम से भारिया । सो य बहुसो सामाइयपोसहतवोविसेसनिसेवणाभिरओ पव्वज्जं पडिवज्जिउकामो बलतुलणं करेइ । साय से भारिया अच्चंतसंकिलिट्टयाए उक्कडवेयत्तणेण समणं व तं विजियमयणवियारमवलोइऊण फरुसगिराए निब्भच्छंती भणइ -
मुद्ध ! धुत्त लोण वंचिओ तंसि विज्जमाणेवि ।
जो भोगे वज्जित्ता अविज्जमाणं महसि मोक्खं ।।१।।
निल्लक्खण! दुरणुचरं तवोविसेसं निसेविउं कीस । सोसेसि नियसरीरं? किं अप्पा वेरिओ तुज्झ ? ||२||
नौः इव प्रतिकूलचारिणी, मङ्गलमूर्तिः इव तीव्ररागाऽनुगता मङ्गला नामिका तस्य भार्या । सश्च बहुशः सामायिक-पौषधतपोविशेषनिषेवनाऽभिरतः प्रव्रज्यां प्रतिपत्तुकामः बलतुलनां करोति। सा च तस्य भार्या अत्यन्तसङ्क्लिष्टतया उत्कटवेदत्वेन श्रमणमिव तं विजितमदनविकारमवलोक्य परुषगिरा निर्भर्त्स्यती भणति
हे मुग्ध! धूर्तलोकेन वञ्चितः त्वम् असि विद्यमानान् अपि । यः भोगान् वर्जित्वा अविद्यमानं महसे मोक्षम् ||१||
निर्लक्षण! दुरनुचरं तपोविशेषं निसेव्य तस्मात्।
शोषयसि निजशरीरम्? किम् आत्मा वैरिकः तव ।।२।।
અત્યંત વિરક્ત હતું, અને તેની મતિ સર્વશે કહેલા પરમાર્થવડે ભાવિત હતી. તેને નાવની જેમ પ્રતિકૂળ ચાલનારી અને મંગળની મૂર્તિની જેમ તીવ્ર રાગને પામેલી મંગળા નામની ભાર્યા હતી. તે જિનદાસ સામાયિક, પૌષધ અને વિશેષ પ્રકારના તપનું સેવન કરવામાં રક્ત (આસક્ત) અને પ્રવ્રજ્યા અંગીકાર ક૨વાની ઈચ્છાવાળો હતો, તેથી પોતાના બળની તુલના કરતો હતો. અને તેની તે ભાર્યા તો અત્યંત સંક્લિષ્ટપણાએ કરીને અને ઉત્કૃષ્ટ સ્ત્રીવેદપણાએ કરીને સાધુની જેમ કામવિકારને જીતનાર તેને જોઇને કઠોર વાણીવડે નિર્ભર્જના કરતી કહેવા લાગી કે
-
‘હે મુગ્ધ! ધૂર્તલોકે તમને છેતર્યા છે કે જે તમે વિદ્યમાન ભોગોનો પણ ત્યાગ કરી અવિદ્યમાન મોક્ષને ઇચ્છો छो. (१)
હે લક્ષણ રહિત! દુ:ખે કરીને આચરી શકાય તેવા વિશેષ તપનું સેવન કરી શા માટે પોતાના શરીરનું શોષણ ङरो छो? शुं तभारो खात्मा तमारो वेरी छे ? (२)
૧. નાવ કાંઠા પ્રત્યે ચાલનારી હોય છે. ૨. મંગળની મૂર્તિ રાતી હોય છે.