________________
अष्टमः प्रस्तावः
१४०७
अप्पडिदुप्पडिलेहियऽपमज्जसेज्जाइ वज्जई एत्थ। सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु ।।३।।
पोसेइ कुसलधम्मे जं ताहाराइचागणुट्ठाणं।
इह पोसहोत्ति भण्णइ विहिणा जिणभासिएणेव ।।४।। पाणंतिगोवसग्गेऽवि पोसहं घेत्तु जे न खंडंति । जिणदासो इव ते सुरसुहाइं मोक्खं च पावंति ।।५।। गोयमसामिणा भणियं-'भुवणेक्कदिवायर! को एस जिणदासो?।' भयवया वागरियंसाहेमि, वसंतपुरे नयरे अच्चंतभवविरत्तचित्तो, सव्वन्नुवइट्ठपरमत्थभावियमई जिणदासो
अप्रति-दुष्पतिलेखिताऽप्रमार्जितशय्यादि वर्जयति अत्र। सम्यग् च अननुपालनम् आहारादिषु सर्वेषु ।।३।।
पोषयति कुशलधर्मे यत् तदाऽऽहारादित्यागाऽनुष्ठानम्।
इह पौषधः इति भण्यते विधिना जिनभाषितेनैव ।।४।। प्राणान्तिकोपसर्गेऽपि पौषधं गृहीत्वा ये न खण्डयन्ति। जिनदासः इव ते सुरसुखानि मोक्षं च प्राप्नुवन्ति ।।५।। गौतमस्वामिना भणितं 'भुवनैकदिवाकर! कः एषः जिनदासः!। भगवता व्याकृतं 'कथयामि, वसन्तपुरे नगरे अत्यन्तभवविरक्तचित्तः, सर्वज्ञोपदिष्टपरमार्थभावितमतिः जिनदासः नामकः श्रावकः,
આ વ્રતમાં આહારાદિક ચારને વિષે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શય્યા સંસ્તારક ૧, અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ ૨, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા સંસ્મારક ૩, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ ૪ અને સમ્યફ પ્રકારે પાલન ન કરવું પ-આ પાંચ અતિચારો વર્જવા. (૩)
જિનેશ્વરે કહેલા વિધિ પ્રમાણે જે કુશળ ધર્મને પોષણ કરે તથા જેમાં આહારાદિક ત્યાગનું અનુષ્ઠાન થાય તે सही पौषध वाय . (४)
પ્રાણાંત ઉપસર્ગ થયા છતાં પણ જે માણસ પૌષધ ગ્રહણ કરીને તેનો ભંગ કરે નહીં, તે જિનદાસની જેમ विना सुपने भने छ42 भोक्षने पामे छे. (५)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જગતને વિષે એક સૂર્યસમાન ભગવન! આ જિનદાસ કોણ હતો?” ભગવાન બોલ્યા- હું કહું છું. વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક હતો. તેનું ચિત્ત સંસારથી