________________
अष्टमः प्रस्तावः
१४०५ 'निस्सामिय त्तिकाऊण रक्खिया गामजणेण । इओ य-सागरदत्तो पडिपुन्नंमि देसावगासियनियमे जिणबिंबपूयापडिवत्तिं काऊण कइवयपुरिसपक्खित्तो चलिओ तुरयाणुमग्गेण, अच्चंतविसिट्ठसउणोवलंभे य जायलाभनिच्छओ समुप्पन्नचित्तुच्छाहो अविलंबियगईए संमुहमागच्छन्तं पहियलोयं तुरयपउत्तिमापुच्छंतो कम्म-धम्मसंजोएण पत्तो तं चेव गामं, पुट्ठो य तन्निवासिजणो। तेणावि समप्पिया तुरगा, कहिओ य चोरवुत्तंतो। सागरदत्तेणऽवि साहिओ गामलोगस्स नियमवइयरो, अओ जिणिंदधम्मपसंसा ।।
अह सागरदत्तेणं चिंतियमुप्पन्नभवविरागेण । जह जिणधम्मपभावो पच्चक्खं चिय मए दिह्रो ।।१।।
ता किं अज्जवि वामूढमाणसो तिक्खदुक्खदायारं ।
घरवासं पासंपिव सयखंडं नेव तोडेमि? ।।२।। प्रतिपूर्णे देशावकाशिकनियमे जिनबिम्बपूजाप्रतिपत्तिं कृत्वा कतिपयपुरुषप्रक्षिप्तः चलितः तुरगानुमार्गेण, अत्यन्तविशिष्टशकुनोपलम्भे च जातलाभनिश्चयः समुत्पन्नचित्तोत्साहः अविलम्बितगत्या सम्मुखमागच्छन्तं पथिकलोकं तुरगप्रवृत्तिम् आपृच्छन् कर्मधर्मसंयोगेन प्राप्तः तमेव ग्रामम्, पृष्टश्च तन्निवासिजनः । तेनाऽपि समर्पिताः तुरगाः, कथितश्च चौरवृत्तान्तः । सागरदत्तेनाऽपि कथितः ग्रामलोकस्य नियमव्यतिकरः, अतः जिनेन्द्रधर्मप्रशंसा।
अथ सागरदत्तेन चिन्तितम् उत्पन्न भवविरागेण। यथा जिनधर्मप्रभावः प्रत्यक्षमेव मया दृष्टः ।।१।।
ततः किम् अद्याऽपि व्यामूढमानसः तीक्ष्णदुःखदातारम् ।
गृहवासं पाशमिव शतखण्डं नैव त्रोटयामि? ||२|| જિનપ્રતિમાની પૂજા-ભક્તિ કરીને કેટલાક પુરુષો સહિત અશ્વોના માર્ગે ચાલ્યો. અત્યંત શુભ શુકનની પ્રાપ્તિ થવાથી તેને લાભનો નિશ્ચય થયો. તેના ચિત્તમાં ઉત્સાહ પ્રાપ્ત થયો તેથી વિલંબ રહિત ગતિવડે ચાલવા લાગ્યો. માર્ગમાં સામા મળતા પથિક લોકને અશ્વોના સમાચાર પૂછતો તે કર્મ અને ધર્મના સંયોગો કરીને તે જ ગામમાં પહોંચ્યો. ત્યાં વસનારા લોકોને પૂછ્યું, એટલે તેઓએ પણ અશ્વો આપ્યા, અને ચોરનો વૃત્તાંત કહ્યો. સાગરદત્ત પણ ગામના લોકોને પોતાના નિયમનો વૃત્તાંત કહ્યો, તેથી જિનેંદ્ર ધર્મની સર્વત્ર પ્રશંસા થઇ.
ત્યારપછી સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સાગરદત્તે વિચાર્યું કે-“મેં જિનધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોયો, (૧)
તો હજુસુધી ચામૂઢ ચિત્તવાળો હું તીક્ષ્ણ દુઃખને દેનારા પાશની જેવા ઘરવાસને સો કકડા કરીને કેમ તોડી नमतो नथी? (२)