________________
१४०४
श्रीमहावीरचरित्रम् तयणुचरा कह पयट्टति?।' सागरदत्तेण भणियं-'होउ किंपि, न विराहेमि मणागंपि नियवयं । तओ निच्छयमुवलब्भ रोसेण जहागयं पडिनियत्तो सयणवग्गो। इओ य-'ते दोऽवि तक्करा पिट्ठओ कुडियमित्तमपेच्छमाणा निब्भया निरुव्विग्गा गंतुं पयत्ता, गच्छंताण य नीसेसतुरगगहणलोभदोसेण समुप्पन्नो दोण्हपि परोप्परं वहपरिणामो। तओ भोयणसमए पविट्ठा एगंमि गामे, कारावियं रंधणीगिहेसु पुढो पुढो थालीसु भोयणं, पक्खित्तं च अणलक्खिज्जमाणेहिं तत्थ दोहिवि महाविसं। सिद्धे य भोयणे कयतक्कालोचियकायव्वा अमुणियावरोप्पराभिप्पाया उवविठ्ठा भोयणं काउं, अह पढमकवलकवलणेऽवि अभिभूया ते विसविगारेण, निवडिया महीयले, कओ महाणसिणीए कलयलो, मिलिओ गामलोगो, कहिओ अणाए वुत्तंतो, ते य विसाभिभूया गया तक्खणमेव पंचत्तं, तुरंगमावि उदासीने तदनुचराः कथं प्रवर्तन्ते?।' सागरदत्तेन भणितं 'भवतु किमपि, न विरात्स्यामि मनागपि निजव्रतम्। ततः निश्चयमुपलभ्य रोषेण यथागतं प्रतिनिवृत्तः स्वजनवर्गः। इतश्च तौ द्वौ अपि तस्करौ वामनमात्रम् (अपि) अप्रेक्षमाणा निर्भयौ निरुद्विग्नौ गन्तुं प्रवृत्तौ, गच्छन्तोः च निःशेषतुरगग्रहणलोभदोषेण समुत्पन्नः द्वयोरपि परस्परं वधपरिणामः। ततः भोजनसमये प्रविष्टौ एकस्मिन् ग्रामे, कारापितं रन्धनगृहेषु पृथक् पृथक् स्थाल्योः भोजनम्, प्रक्षिप्तं च अलक्ष्यमाणाभ्यां तत्र द्वाभ्यामपि महाविषम्। सिद्धे च भोजने कृततत्कालोचितकर्तव्यौ अज्ञातापराऽपराऽभिप्रायौ उपस्थिती भोजनं कर्तुम् । अथ प्रथमकवलकवलनेऽपि अभिभूतौ तौ विषविकारेण, निपतितौ महीतले, कृतं महानसिन्या कलकलम्, मिलितः ग्रामलोकः, कथितः अनया वृत्तान्तः, तौ च विषाऽभिभूतौ गतौ तत्क्षणमेव पञ्चत्वम्, तुरङ्गमाः अपि निःस्वामिकाः इतिकृत्वा रक्षिताः ग्रामजनेन । इतश्च सागरदत्तः ગોસ્વામી' ઉદાસીન રહે તો તેના સેવકો શી રીતે પ્રવૃત્તિ કરે?” સાગરદને કહ્યું “જે થવાનું હોય તે થાઓ. હું જરા પણ મારા વ્રતની વિરાધના નહીં કરું. તે સાંભળી તેનો નિશ્ચય જાણી તેનો સ્વજનવર્ગ ક્રોધ કરી જેમ આવ્યો હતો તેમ પાછો ગયો. હવે અહીં તે બન્ને ચોરો પોતાની પાછળ આવતાં કોઈ વામન જેવા માણસને પણ નહીં જોવાથી નિર્ભય અને ઉદ્વેગ રહિત જવા લાગ્યા. જતાં જતાં “સર્વ અશ્વોને હું એકલો જ ગ્રહણ કરું' એવા લોભના દોષે કરીને બન્નેને પરસ્પર વધ કરવાનો પરિણામ ઉત્પન્ન થયો. ત્યારપછી ભોજનને સમયે તે બન્ને એક ગામમાં પેઠા.
ત્યાં કોઇ રાંધણને ઘેર જુદી જુદી તપેલીમાં ભોજન તૈયાર કરાવ્યું. તેમાં એક બીજા ન જાણે કેમ તે બન્નેએ મહાવિષ નાંખ્યું. પછી ભોજન તૈયાર થયું ત્યારે તે વખતે કરવા લાયક કાર્ય (સ્નાનાદિક ક્રિયા) કરીને પરસ્પરના અભિપ્રાયને નહિ જાણતા તે બન્ને ભોજન કરવા બેઠા. તે વખતે પહેલો કોળીયો ખાતાં જ તે બન્ને વિષના વિકારથી પરાભવ પામ્યા અને પૃથ્વીતળ ઉપર પડી ગયા. તે જોઇ રાંધણે કલકલ શબ્દો કર્યો, એટલે ગામના લોકો એકઠા થયા. તેમને તેણીએ વૃત્તાંત કહ્યો. તેટલામાં વિષથી પરાભવ પામેલા તે બન્ને તત્કાળ મરણ પામ્યા. અશ્વો પણ સ્વામી વિનાના છે એમ જાણી ગામના લોકોએ સાચવ્યા. હવે અહીં સાગરદત્ત પોતાનો દેશાવકાશિક નિયમ પૂર્ણ થયો ત્યારે ૧. રાજા, ગોવાળ અથવા સામાન્ય રીતે પશુનો સ્વામી.