________________
अष्टमः प्रस्तावः
१४०३ एवं तेण भावसारं निवेइए निययाभिप्पाए पयडिओ साहुणा सम्मत्तमूलो दुवालसवयसणाहो सावगधम्मो, गहिओ अणेण, तओ कइवयवासराइं परिचत्तवावारंतरो तमेव सावगधम्म सप्पभेयं मुणिणो समीवे सम्मं वियाणिऊण समागए सरयसमए उवसंतासु गिरिसरियासु, वहंतेसु पहिएसु ते जच्चतुरए गहाय गओ नियनयरं, दिट्ठो जणगो, समप्पियं च से दविणजायं, जाओ य इमस्स परितोसो, सो य सामाइयाइधम्मनिरओ कालं वोलेइ । अवरंमि य वासरे कओ सागरदत्तेण दिसिगमणसंखेवो, जहा 'अज्ज अहोरत्तंपि न गेहाओ बाहिं नीहरिस्सामि त्ति। एत्थ य पत्थावे चरणट्ठया गया ते जच्चतुरगा, हरिया दोहिं चोरेहिं, तदवहरणं च निवेइयं रक्खगेहिं सागरदत्तस्स । तेणावि नियधम्माणुठ्ठाणनिच्चलचित्तत्तणेण निसामिऊणवि न दिन्नं पच्चुत्तरं । सयणवग्गोवि लग्गो जंपिउं-'अहो सागरदत्त! किमेवं कट्ठसमो मोणमवलंबिय चिट्ठसि? न धावसि चोराणुमग्गओ, जओ गोसामिए उदासीणे
एवं तेन भावसारं निवेदिते निजाऽभिप्राये प्रकटितः साधुना सम्यक्त्वमूलः द्वादशव्रतसनाथः श्रावकधर्मः, गृहीतः अनेन । ततः कतिपयवासराणि परित्यक्तव्यापारान्तरः तमेव श्रावकधर्मं सप्रभेदं मुनेः समीपं सम्यग् विज्ञाय समागते शरदसमये उपशान्तासु गिरिसरित्सु, वहत्सु पथिकेषु स तान् जात्यतुरगान् गृहीत्वा गतः निजनगरम्, दृष्टः जनकः, समर्पितं च तस्य द्रविणजातम्, जातश्च अस्य परितोषः, सश्च सामायिकादिधर्मनिरतः कालं व्यतिक्रामयति। अपरे च वासरे कृतः सागरदत्तेन दिग्गमनसंक्षेपः, यथा 'अद्य अहोरात्रमपि न गृहतः बहिः निहरिष्यामि' इति । अत्र च प्रस्तावे चरणाय गताः ते जात्यतुरगाः, हृताः द्वाभ्यां चौराभ्यां, तदपहरणं च निवेदितं रक्षकैः सागरदत्तस्य। तेनाऽपि निजधर्मानुष्ठाननिश्चलचित्तत्वेन निःशम्याऽपि न दत्तं प्रत्युत्तरम्। स्वजनवर्गः अपि लग्नः जल्पितुं 'अहो सागरदत्त! किमेवं काष्ठसमं मौनमवलम्ब्य तिष्ठसि? न धावसि चौराऽनुमार्गतः, यतः गोस्वामिके
આ પ્રમાણે તેણે ભાવપૂર્વક કહ્યું ત્યારે તેના મનના પરિણામને અનુસરીને તે મુનિએ સમકિત મૂળ બાર વ્રતવાળો શ્રાવકધર્મ તેની પાસે પ્રગટ કર્યો. તે તેણે ગ્રહણ કર્યો. ત્યારપછી કેટલાક દિવસ સુધી બીજા સર્વ વ્યાપારોનો ત્યાગ કરી મુનિની પાસે ભેદ સહિત શ્રાવકધર્મ સારી રીતે જાણ્યો. પછી જ્યારે શરઋતુ આવી, પર્વતની નદીઓ શાંત થઇ અને પથિકો ચાલવા લાગ્યા ત્યારે તે પોતાના જાત્ય અશ્વો લઇને પોતાના નગરમાં ગયો. તેણે પોતાના પિતાને જોયા, અને તેને તેણે દ્રવ્યનો સમૂહ આપ્યો. તેથી તેના પિતાને સંતોષ થયો. તે સાગરદત્ત સામાયિકાદિક ધર્મમાં લીન થઇને કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે તે સાગરદત્તે દિશાગમનનો સંક્ષેપ કર્યો કે – “કાલના સૂર્યોદય પૂર્વે ઘરની બહાર હું નીકળીશ નહીં. હવે તે જ દિવસે તે જાત્ય અશ્વો ચરવાને માટે બહાર ગયા. તેમને બે ચોરો હરી ગયા. તેમનું હરણ રક્ષકોએ સાગરદત્તને જણાવ્યું. તેણે તે સાંભળ્યા છતાં પણ પોતાના ધર્મના અનુષ્ઠાનમાં નિશ્ચલ ચિત્ત હોવાથી પ્રત્યુત્તર પણ આપ્યો નહીં. ત્યારે સ્વજનવર્ગ પણ તેને કહેવા લાગ્યો કેઅહો! સાગરદત્ત! કેમ આમ કાષ્ઠની જેમ મૌન ધારીને રહ્યો છે? ચોરની પાછળ કેમ દોડતો નથી? કેમકે