________________
१४०२
श्रीमहावीरचरित्रम् पढमवए च्चिय जेणं विणिज्जिओ दुज्जओ विसमबाणो। उम्मूलिओ य मोहो निग्गहिओ कोहजोहोऽवि ||६||
विद्धंसिओ य लोभो पणासिओ सव्वहाऽभिमाणोऽवि ।
नियडिकुडंगीगहणं निद्दढ झाणजलणेण ।।७।। एवंविहेण तुमए पवित्तियं तिहुअणंपि नीसेसं । भवकूवे निवडतो जाओ लोगोऽवि सालंबो ।।८।।
एक्को अहं अधन्नो जो तुच्छेहियसुहस्स कज्जेणं |
अज्जवि तुम्ह समीवे पव्वज्जं नो पवज्जामि ।।९।। चिंतामणिलाभंमिवि अहवा जो जेत्तियस्स किर जोगो।
सो लहइ तत्तियं चिय ता मम उचियं कहह धम्मं ।।१०।। प्रथमवयसि एव येन विनिर्जितः दुर्जयः विषमबाणः । उन्मूलितः च मोहः, निगृहीतः क्रोधयोधः अपि ||६||
विध्वस्तश्च लोभः, प्रणाशितः सर्वथाऽभिमानः अपि ।
निकृतिवंशजालगहनं निर्दग्धं ध्यानज्वलनेन ।।७।। एवंविधेन त्वया पवित्रितं त्रिभुवनमपि निःशेषम्। भवकूपे निपतन् जातः लोकः अपि सालम्बः ।।८।।
एकोऽहम् अधन्यः यः तुच्छैहिकसुखस्य कार्येण ।
अद्यापि तव समीपे प्रव्रज्यां नो प्रपद्ये ।।९।। चिन्तामणिलाभेऽपि अथवा यः यावन्मात्रस्य किल योग्यः ।
सः लभते तावन्मात्रमेव तस्माद् मम उचितं कथय धर्मम् ।।१०।। આ ઉત્કૃષ્ટ ચરિત્ર ભુવનને વિષે એક આશ્ચર્યકારક છે, કે જે તમે પ્રથમ વયમાં જ દુર્જય કામદેવને જીત્યો છે, મોહનું ઉમૂલન કર્યું છે, ક્રોધરૂપી યોદ્ધાનો નિગ્રહ કર્યો છે, લોભનો ધ્વંસ કર્યો છે, અભિમાનનો સર્વથા નાશ કર્યો छ, भने ध्यान३पी अनिवडे भाया३५ वiसनी जीना बनने पाणी नांज्युं छ. (५/७/७)
આવા પ્રકારના તમોએ સમગ્ર ત્રિભુવન પવિત્ર કર્યું છે. ભવરૂપી કૂવામાં પડતો લોક પણ આલંબનવાળો થયો છે. () એક હું જ અધન્ય છું કે જે આ લોકના તુચ્છ સુખને માટે થઈને હજુ સુધી તમારી પાસે પ્રવજ્યા અંગીકાર
४२.तो नथी. (c)
અથવા તો ચિંતામણિ રત્નોનો લાભ થયા છતાં પણ જે માણસ જેટલા વૈભવને લાયક હોય તે માણસ તેટલો જ વૈભવ પામે છે. તેથી મારે લાયક ધર્મ મને કહો.” (૧૦)