________________
अष्टमः प्रस्तावः
नर- तिरियाइदुग्गइनिवायसंभवसुतिक्खदुक्खाई। दोगच्च-वाहि-वेयण-जर-मरणपमोक्खवसणाई ||१||
लीलाए च्चिय उम्मूलिऊण सच्चरियसंजमा पुरिसा । वच्चंति सिवपयं जेण तेण (महयं) फलं तस्स ||२||
एत्तो च्चिय सप्पुरिसा रज्जं लच्छिं च भोगविच्छडुं । एक्कपए च्चिय मोत्तुं संजमजोगं पवज्जंति ।।३।।
ते धन्ना कयपुन्ना ते च्चिय कल्लाणकोसभूया य । जे परलोयसुहावहमेगं धम्मं उवचिणंति ।।४।।
तत्तो सागरदत्तेण जंपियं जायपरमसद्धेण । भयवं! भुवणच्छरियं एक्कं चरियं परं तुज्झ ||५||
अतः एव सत्पुरुषाः एक पदे एव मुक्त्वा
नर-तिर्यगादिदुर्गतिनिपातसम्भवसुतीक्ष्णदुःखानि । दौर्गत्य-व्याधि-वेदन-जरा-मरणप्रमुखव्यसनानि ।।१।।
लीलया एव उन्मूल्य सच्चरितसंयमाः पुरुषाः । व्रजन्ति शिवपदं येन तेन (महत्) फलं तस्य || २ || राज्यं लक्ष्मीं च भोगविच्छर्दम् । संयमयोगं प्रपद्यन्ते || ३ ||
ते धन्याः कृतपुण्याः ते एव कल्याणकोशभूताः च । ये परलोकसुखावहमेकं धर्मं उपचिन्वन्ति ।।४।।
ततः सागरदत्तेन जल्पितं जातपरमश्रद्धेन ।
भगवन्! भुवनाऽऽश्चर्यं एकं चरितं परं तव ||५||
१४०१
સારા આચરણરૂપ સંયમવાળા પુરુષો મનુજ અને તિર્યંચ વિગેરે દુર્ગતિમાં પડવાથી ઉત્પન્ન થયેલા અત્યંત તીવ્ર દુ:ખોને તથા દારિદ્ર, વ્યાધિ, વેદના, જરાવસ્થા અને મરણ વિગેરે કષ્ટોને લીલામાત્રથી જ ઉખેડી નાંખીને भोक्षपहने पाभे छे, तेथी तेनुं भोटुं इज छे. (१/२)
આ કારણથી જ સત્પુરુષો રાજ્યને, લક્ષ્મીને તથા ભોગના વિસ્તારને એકદમ તજીને સંયમના યોગને સ્વીકારે
9. (3)
જેઓ પરલોકમાં સુખ આપનાર એક ધર્મને જ ઉપાર્જન કરે છે તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે, અને તેઓ જ કલ્યાણના નિધિરૂપ છે. (૪)
આ પ્રમાણે સાંભળી સાગરદત્તને ધર્મ ઉપર મોટી શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તેથી તેણે કહ્યું કે-‘હે ભગવન! તમારું