SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ १४०० श्रीमहावीरचरित्रम् मुणिवरो। तं च दवण परमविम्हयमुव्वहंतेण चिंतियं सागरदत्तेण 'अहो अच्छरियमच्छरियं जमच्चंतदुट्ठसत्तावि एवमेयं महामुणिं पज्जुवासंति, न सव्वहा हवइ एस सामन्नविक्कमो, ता दंसणमवि एयस्स पवित्तयाकारणं, किं पुण विसेसवंदणं'ति समुच्छलियनिब्भरभत्तिपब्भारनिस्सरंतरोमंचो समीवे गंतूण पंचंगपणिवायपुरस्सरं निवडिओ से चलणेसु, मुणिणावि उस्सग्गं पाराविऊण भव्वोत्तिकाऊण धम्मलाभेण पडिलाभिओ एसो। तओ हरिसवियसियच्छिणा भणियं सागरदत्तेण-'भयवं! किमेवं अइदुक्करं समायरह तुब्भे तवं? किं वा निवसह एवंविहे एगंतवासे?, को वा फलविसेसो एयस्स दुरणुचराणुट्ठाणस्स? ।' मुणिणा भणियं-'भो महाणुभाव! एयस्स अवस्सविणस्सरस्स सरीरस्स एस चेव लाभो जमणुट्ठिज्जइ संजमो, एसो य मणसो एगत्तीकरणमंतरेण न सम्मं तीरइ काउं, अओ एगंतवासो सुतवस्सीहिं सेविज्जइ, जं च तए भणियं-किमअस्स फलं?, तत्थ सुंदर! निसामेसु। 'अहो! आश्चर्यम् आश्चर्यम्, यद् अत्यन्तदुष्टसत्त्वाः अपि एवमेनं महामुनिं पर्युपासते, न सर्वथा भवति एषः सामान्यविक्रमः, ततः दर्शनमपि एतस्य पवित्रताकारणम्, किं पुनः विशेषवन्दनम् इति समुच्छलितनिर्भरभक्तिप्राग्भारनिस्सरद्रोमाञ्चः समीपं गत्वा पञ्चाङ्गप्रणिपातपुरस्सरं निपतितः तस्य चरणयोः। मुनिना अपि कायोत्सर्गं पारयित्वा भव्यः इति कृत्वा धर्मलाभेन प्रतिलाभितः एषः । ततः हर्षविकसिताऽक्ष्णा भणितं सागरदत्तेन 'भगवन्! किमेवम् अतिदुष्करं समाचरसि त्वं तपः?, किं वा निवससि एवंविधे एकान्तवासे?, को वा फलविशेषः एतस्य दुरनुचराऽनुष्ठानस्य? ।' मुनिना भणितं 'भोः महानुभाव! एतस्य अवश्यविनश्वरस्य शरीरस्य एषः एव लाभः यदनुष्ठीयते संयमः, एषः च मनसः एकत्रीकरणाऽन्तरेण न सम्यग् तीर्यते कर्तुम्, अतः एकान्तवासः सुतपस्विभिः सेव्यते। यच्च त्वया भणितं-किमेतस्य फलम्?, तत्र सुन्दर! निश्रुणुરાખીને ઊભા હતા. મૂર્તિમાન જાણે ધર્મનો સમૂહ હોય તેવા દેખાતા હતા. સિંહ, હરણ, વ્યાધ્ર, સૂવર વિગેરે તિર્યંચો પરસ્પર વેરનો ત્યાગ કરી તથા ચરવું અને પાણી પીવું વિગેરેને છોડી તે મુનિની સેવા કરતા હતા. તેમને જોઇ મોટા વિસ્મયને પામેલા સાગરદત્તે વિચાર્યું કે-“અહો આશ્ચર્ય! આશ્ચર્ય! કે જેથી ઘણા દુષ્ટ પ્રાણીઓ પણ આ પ્રમાણે આ મહામુનિની સેવા કરે છે. સર્વથા આ મુનિ સામાન્ય સત્ત્વવાળા નથી. આનું દર્શન પણ પવિત્રતાનું કારણ છે, તો પછી વંદન તો વિશેષ પવિત્રતાનું કારણ હોય તેમાં શું કહેવું?” આ પ્રમાણે વિચાર કરી ઉછળતા મોટા ભક્તિના સમૂહને લીધે તેના શરીર પર રોમાંચ ખડા થયા, તેથી તે તેમની સમીપે જઇ પંચાંગ પ્રણામપૂર્વક તેમના ચરણમાં પડ્યો. ત્યારે મુનિએ પણ “આ ભવ્ય છે' એમ જાણી, કાયોત્સર્ગ પારી, ધર્મલાભવડે તેને પડિલાવ્યો. પછી હર્ષથી વિકસ્વર નેત્રવાળા સાગરદત્તે તેમને કહ્યું કે-“હે ભગવન્! આવું અતિ દુષ્કર તપ તમે કેમ આચરો છો? અને આવા એકાંતવાસમાં કેમ રહો છો? તથા દુઃખે કરીને આચરી શકાય તેવા આ અનુષ્ઠાનનું શું વિશેષ ફળ છે?’ મુનિએ કહ્યું- હે મહાનુભાવ! જે આ સંયમનું પાલન કરવું તે જ આ અવશ્ય નાશવંત શરીરનો મોટો લાભ છે, અને આ સંયમ મનની એકાગ્રતા કર્યા વિના સારી રીતે પાળી શકાતો નથી, તેથી સારા તપસ્વીઓ એકાંતવાસને જ સેવે છે. વળી તેં કહ્યું કે-આનું શું ફળ છે? તે બાબત હે સુંદર! તું સાંભળ :
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy