________________
१३९९
अष्टमः प्रस्तावः
जणगं, समप्पेमि तस्स अत्थसंचयं, दुप्पडियारो खु सो महाणुभावो, विविहाणत्थसत्थेहिं मए संताविओ य' इति परिभाविऊण गहियपवरजच्चतुरंगमो पयट्टो पाडलिसंडपुराभिमुहं, अविच्छिन्नपयाणएहिं इंतस्स अद्वपहेच्चिय जाओ वासारत्तो, अणिवारियपसरा निवडिया सलिलवुट्ठी, पवूढा गिरिनईओ, नवहरियसद्दलं जायं धरणिमंडलं, नियनियगेहाइसु अल्लीणो पहियसत्थो, बहलचिक्खल्लोल्लत्तणेण दुग्गमीहूया भूमिमग्गा । तओ सो गंतुमसमत्थो तत्थेव य छाइऊण ठिओ । अन्नदिवसे य चरमाणाणं तुरंगमाणं अणुमग्गलग्गो जाव कित्तियंपि भूभागं वच्चइ ताव गिरिगुहागओ एगचलणोवरिनिहियसव्वंगभारो, धम्मनिचओव्व मुत्तिमंतो, उवसंतपरोप्परवेरेहिं हरि - हरिण - सद्दल - सूयरपमुहतिरिएहिं परिचत्तचरणपाणिएहिं उवासिज्जमाणो चउमासतवोविसेसं पडिवन्नो दिट्ठो अणेण अज्जसमिओ नाम चारणो
ततः गच्छामि निजनगरम्, प्रेक्षे जनकम्, समर्पयामि तस्य अर्थसञ्चयम्, दुष्प्रतिकारः खलु सः महानुभावः, विविधाऽनर्थसार्थैः मया सन्तापितः च' इति परिभाव्य गृहीतप्रवरजात्यतुरङ्गमः प्रवृत्तः पाटलीखण्डपुराभिमुखम् । अविच्छिन्नप्रयाणकैः आगच्छतः अर्धपथे एव जाता वर्षारात्रि, अनिवारितप्रसरा निपतिता सलिलवृष्टिः, प्रवृढाः गिरिनद्यः, नवहरित शाद्वलं जातं धरणिमण्डलम्, निजनिजगृहादिषु आलीनः पथिकसार्थः, बहुकर्दमाऽऽर्द्रत्वेन दुर्गमीभूताः भूमिमार्गाः । ततः सः गन्तुमसमर्थः तत्रैव च छादयित्वा स्थितः। अन्यदिवसे च चरन्तं तुरङ्गमम् अनुमार्गलग्नः यावत् कियन्तम् अपि भूभागं व्रजति तावद् गिरिगुहागतः एकचरणोपरिनिहितसर्वाङ्गभारः, धर्मनिचयः इव मूर्तिमान्, उपशान्तपरस्परवैरैः हरि-हरिण-शार्दूल-शूकरप्रमुखतिर्यग्भिः परित्यक्तचरण-पानीयैः उपास्यमानः चातुर्मासतपोविशेषं प्रतिपन्नः दृष्टः अनेन आर्यसमितः नामकः चारणः मुनिवरः । तं च दृष्ट्वा परमविस्मयमुद्वहता चिन्तितं सागरदत्तेन
गयो. त्यां ते लांड वेय्यं तेनाथी घशो साल प्राप्त थयो, तेथी तेने संतोष थयो, अने ते वियारवा साग्यो }-'अहो! આ દ્રવ્યનું શું ફળ કે જે પોતાના મિત્ર અને સ્વજનવર્ગના ઉપયોગમાં ન આવે? તેથી હું મારા નગરમાં જાઉં. પિતાને જોઉં. તેને આ દ્રવ્યનો સમૂહ આપું. મોટા પ્રભાવવાળા તે (પિતા)નો પ્રત્યુપકા૨ થઈ શકે તેમ નથી; કેમકે મેં તો તેમને વિવિધ પ્રકારના અનર્થના સમૂહવડે સંતાપ જ ઉત્પન્ન કર્યો છે.' આ પ્રમાણે વિચારીને જાતિયંત અશ્વોને લઇ તે પાટલીખંડ નગર તરફ ચાલ્યો. નિરંતર પ્રયાણવડે જતાં અર્ધમાર્ગે જ વર્ષાઋતુ આવી. નિરંતર પ્રસરતી જળની વૃષ્ટિ પડવા લાગી. પર્વતની નદીઓ વહેવા લાગી. પૃથ્વીમંડળ નવા લીલા ઘાસવડે શોભિત થયું. મુસાફરોનો સમૂહ પોતપોતાના ગૃહાદિકમાં લીન થયો. ઘણા ચીકણા કાદવવડે પૃથ્વીના માર્ગો જઇ ન શકાય તેવા થયા, તેથી ચાલવાને અસમર્થ થયેલો તે ત્યાં જ વાસ કરીને રહ્યો. એક દિવસે પોતાના અશ્વો ચરતા હતા, તેમની પાછળ ચાલતો તે જેટલામાં કેટલીક ભૂમિ દૂર ગયો તેટલામાં તેણે પર્વતની ગુફામાં રહેલા આર્યસમિત નામના એક ચારણ મુનીશ્વરને જોયા. ચાર માસના તપ વિશેષને અંગીકાર કરી તે મુનિ એક પગ ઉપર સર્વ શરીરનો ભાર