________________
१३९८
श्रीमहावीरचरित्रम् इहलोयंमिवि पइदिण दिसपरिमाणंमि कीरमाणंमि।
उभएवि नो अणत्था सागरदत्तस्स व हवंति ।।३।। ___ गोयमसामिणा भणियं-'जयगुरु! को एस सागरदत्तो? कहं वा तस्स दिसिवयपरिमाणसेवणे इहपारभवियाऽणत्थप्पणासो जाओत्ति साहेसु, महंतमिह कोऊहल्लं ।' भगवया जंपियंपरिकहेमि, पाडलिसंडे नयरे धणसारस्स इब्भस्स सुओ सागरदत्तो नाम। सो य असेसवसणसयसंपरिग्गहिओ दुल्ललियगोठ्ठीए परिगओ, तेहिं तेहिं पयारेहिं दव्वविणासमायरइ । अन्नया य विणटुंमि दव्वसारे गओ सो देसंतरेसु, पारद्धा य बहवे दविणोवज्जणोवाया, समासाइयाइं कइयवि दीणारसयाई, तेहिंवि गहिऊण किंपि भंडं गओ सिंधुदेसं, विणिवट्टियं तं च, उढिओ बहुलाभो, जाओ से परितोसो, चिंतिउमारद्धो य-'अहो किं इमिणा अत्थेण? जो नियसुहियसयणवग्गस्स न जाइ विणिओगं?, ता गच्छामि निययनयरं, पेच्छामि
इहलोकेऽपि प्रतिदिनं दिक्परिमाणे क्रियमाणे । उभयस्मिनपि नो अनर्थाः सागरदत्तस्य इव भवन्ति ।।३।। गौतमस्वामिना भणितं 'जगद्गुरो! कः एषः सागरदत्तः? कथं वा तस्य दिग्व्रतपरिमाणसेवने इह-परभविकाऽनर्थप्रणाशः जातः इति कथय, महदिह कौतूहलम्।' भगवता जल्पितं ‘परिकथयामि, पाटलीखण्डे नगरे धनसारस्य इभ्यस्य सुतः सागरदत्तः नामकः । सश्च अशेषव्यसनशतसम्परिगृहीतः दुर्ललितगोष्ठ्यां परिगतः तैः तैः प्रकारैः द्रव्यविनाशमाऽऽचरति । अन्यदा च विनष्टे द्रव्यसारे गतः सः देशान्तरेषु, प्रारब्धाः च बहवः द्रव्योपार्जनोपायाः, समासादितानि क्वचिदपि दीनारशतानि, तैः अपि गृहीत्वा किमपि भाण्डं गतः सिन्धुदेशम्, विनिवर्तितं तच्च, उत्थितः बहुलाभः, जातः तस्य परितोषः, चिन्तयितुमारब्धवान् च 'अहो! किम् अनेन अर्थेन, यः निजसुहृत्स्वजनवर्गस्य न याति विनियोगम्?
આ લોકને વિષે પણ હંમેશાં દિશાનું પરિમાણ કર્યું હોય તો સાગરદત્તની જેમ આ લોક અને પરલોક સંબંધી अनर्थो प्राप्त यता नथी.: (3)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જગદ્ગુરુ! તે સાગરદત્ત કોણ? અને દિવ્રતના પરિમાણનું સેવન કરવાથી તેને આ ભવ અને પરભવના અનર્થનો વિનાશ શી રીતે થયો? તે કહો. તે સાંભળવામાં મને ઘણો આનંદ છે. ત્યારે ભગવાને કહ્યું કહું છું :- પાટલીખંડ નામના નગરમાં ધનસાર નામના શ્રેષ્ઠીનો સાગરદત્ત નામે પુત્ર હતો. તે સમગ્ર સેંકડો વ્યસનથી ગ્રહણ કરાયેલો અને નિંદનીય પુરુષોમાં પડેલો હતો, તેથી તે તે (ધૂતાદિક) પ્રકારે કરીને દ્રવ્યનો વિનાશ કરતો હતો. એકદા દ્રવ્યનો વિનાશ થવાથી તે દેશાંતરમાં ગયો. ત્યાં દ્રવ્ય (= ધન) મેળવવા ઘણા ઉપાયો કર્યા, તેથી દ્રવ્યના કેટલાક સેંકડા તેણે પ્રાપ્ત કર્યા. તે દ્રવ્યવડે કાંઈક ભાંડ ગ્રહણ કરીને તે સિંધુ દેશમાં