________________
१३९७
अष्टमः प्रस्तावः
एवं वीरेण जिणेसरेण जइणो पडुच्च वागरिए। सविसेससंजमुज्जयचित्तो जाओ समणसंघो ।।१५।।
इय जह सामाइयनिच्चलत्तणं कामदेवसड्डेणं ।
भवभयभीएण कयं अन्नेणवि तह विहेयव्वं ।।१६।। दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु। गमणपरिमाणकरणं बीयं सिक्खावयं एयं ।।१।।
वज्जइ इह आणयणप्पओग-पेसप्पओगयं चेव। सद्दाणुरूववायं तह बहिया पोग्गलक्खेवं ।।२।।
एवं वीरेण जिनेश्वरेण यतीनां प्रतीत्य व्याकृते। सविशेषसंयमोद्यतचित्तः जातः श्रमणसङ्घः ।।१५।।
इति यथा सामायिकनिश्चलत्वं कामदेवश्राद्धेन ।
भवभयभीतेन कृतम् अन्येन अपि तथा विधेयम् ।।१६।। दिग्व्रतगृहीतस्य दिक्परिमाणस्य इह प्रतिदिनं यत्तु । गमनपरिमाणकरणं द्वितीयं शिक्षाव्रतमेतत् ।।१।।
वर्जति इह आनयनप्रयोग-प्रेष्यप्रयोगौ एव । शब्दाऽनुरूपपातौ तथा बहिः पुद्गलक्षेपम् ।।२।।
આ પ્રમાણે શ્રીવીર જિનેશ્વરે સાધુઓને આશ્રયીને કહ્યું ત્યારે સાધસમુદાયનું ચિત્ત વિશેષ કરીને સંયમમાં उधमी थयु. (१५)
આ પ્રમાણે જેમ ભવના ભયથી ભય પામેલા કામદેવ શ્રાવકે સામાયિકને વિષે નિશ્ચલપણું કર્યું તેમ जामोभे ५५। २. (१७) દિવ્રતમાં ગ્રહણ કરેલા દિશાના પરિમાણનું જે હંમેશા ગમનનું પરિમાણ કરવું તે બીજું શિક્ષાવ્રત છે. (૧)
આ વ્રતમાં આનયનપ્રયોગ ૧, મેધ્યપ્રયોગ ૨, શબ્દાનુપાત ૩, રૂપાનુપાત ૪ અને બહાર પુગલ નાંખવું તે ५- पांय मतियार व पाना छे. (२)