________________
१३९६
श्रीमहावीरचरित्रम एवं भणिओऽवि सुरेण सायरं वरमुणिव्व थेवंपि। जाव न स कामदेवो कहमवि पच्चुत्तरं देइ ।।११।।
ताव नमंसिय चरणे उक्कित्तिय गुणगणं च से तियसो ।
परमच्छरियमुवगओ जहागयं पडिनियत्तो य ।।१२।। इयरोऽवि धम्ममाराहिऊण तइए भवंमि निव्वाणं । सायत्ताणंदसुहं पाविस्सइ निहयकम्मंसो ||१३ ।।
इय जइ गिहिणोऽवि समुज्जमंति धम्ममि निच्चला धणियं ।
ता उज्झियगिहवासा तवस्सिणो किं पमायंति? ||१४।। एवं भणितः अपि सुरेण सादरं वरमुनिः इव स्तोकमपि । यावद् न सः कामदेवः कथमपि प्रत्युत्तरं दत्ते ।।११।।
तावन्नत्वा चरणयोः उत्कीर्त्य गुणगणं च तस्य त्रिदशः ।
परमाऽऽश्चर्यमुपगतः यथाऽऽगतं प्रतिनिवृत्तश्च ।।१२।। इतरोऽपि धर्मम् आराध्य तृतीये भवे निर्वाणम् । स्वायत्ताऽऽनन्दसुखं प्राप्स्यति निहतकर्मांशः ।।१३।।
इति यदि गृहीणः अपि समुद्यच्छन्ति धर्मे निश्चलाः अत्यन्तम् । तदा उज्झितगृहवासाः तपस्विनः किं प्रमादयन्ति? ।।१४।।
આ પ્રમાણે આદર સહિત તે દેવે કહ્યા છતાં પણ ઉત્તમ મુનિની જેમ તે કામદેવે જવામાં કોઈ પણ પ્રકારે થોડો પણ પ્રત્યુત્તર આપ્યો નહીં (૧૧)
તેવામાં અત્યંત આશ્ચર્ય પામેલો તે દેવ તેના ચરણને નમીને, તેના ગુણસમૂહનું કીર્તન કરીને જેમ આવ્યો डतो तेम पाछो गयो. (१२)
બીજો પણ (કામદેવ પણ) ધર્મને આરાધીને, ત્રીજે ભવે કર્મના અંશને ખપાવીને શાશ્વત આનંદ અને સુખવાળા મોક્ષને પામશે. (૧૩).
જો આ પ્રમાણે ગૃહસ્થીઓ પણ ધર્મમાં નિશ્ચળ થઇ અત્યંત ઉદ્યમ કરે છે, તો ગૃહવાસનો ત્યાગ કરનાર तपस्वी भ प्रभाह रे ? (१४)