________________
१३९५
अष्टमः प्रस्तावः
तहविहु अखुब्भमाणे गिहिप्पहाणंमि कामदेवंमि। रक्खसरूवं काउं उवसग्गं काउमारद्धो ।।७।।
अह खणमेगं घोरट्टहासकरतालतालणं काउं।
परिसंतो सो तियसो भत्तीए तयं इमं भणइ ।।८।। भो कामदेव! सावय तियसोऽहं तुज्झ सत्तनाणट्ठा । एत्थागओ महायस! ता पसिय वरेसु वरमेत्तो ।।९।।
थेवोऽविहु उवयारो विहिओ तुम्हारिसे गुणनिहिंमि । अस्संखसोक्खखंधस्स कारणं होइ निब्भंतं ।।१०।।
तथापि खलु अक्षुभ्यमाने गृहीप्रधाने कामदेवे । राक्षसरूपं कृत्वा उपसर्ग कर्तुमारब्धवान् ।।७।।
अथ क्षणमेकं घोराऽट्टहासकरतलताडनं कृत्वा ।
परिश्रान्तः सः त्रिदशः भक्त्या तम् इदं भणति ।।८।। भोः कामदेव! श्रावक! त्रिदशोऽहं तव सत्त्वज्ञानाय । अत्राऽऽगतः महायशः! ततः प्रसीद वरय वरम् इतः ।।९।।
स्तोकोऽपि उपकारः विहितः युष्मादृशे गुणनिधौ । असङ्ख्यसौख्यस्कन्धस्य कारणं भवति निर्धान्तम् ।।१०।।
તો પણ ગૃહસ્થીઓમાં મુખ્ય એવો તે કામદેવ ક્ષોભ ન પામ્યો ત્યારે રાક્ષસનું રૂપ કરીને તે ઉપસર્ગ કરવા लाग्यो. (७)
ત્યારપછી એક ક્ષણ વાર ભયંકર અટ્ટહાસ કરીને અને હાથની તાળીઓ પાડીને થાકી ગયેલા તે દેવે ભક્તિથી तेन ॥ प्रभो सयुं - (८)
હે કામદેવ શ્રાવક! હું દેવ છું. તારા સત્ત્વને જાણવા માટે અહીં આવ્યો છું, તેથી હે મહાયશસ્વી! તું પ્રસન્ન थने १२हान भा. (c)
ગુણના નિધાનરૂપ તારી જેવા ઉપર કરેલો થોડો પણ ઉપકાર ખરેખર અસંખ્ય સુખના સમૂહનું કારણ થાય छ. (१०)