________________
१३९४
श्रीमहावीरचरित्रम् एवं वुत्तोवि न जाव कंपिओ सो तया महासत्तो। ताव परुट्ठो देवो गइंदरूवं विउव्वेइ ।।३।।
तयणंतरमुल्लालियपयंडसुंडो घणोव्व गज्जंतो।
वेगेण धाविऊणं गेण्हइ तं सावयं झत्ति ।।४।। सव्वत्तो गत्तं विद्दवेइ चलणेहिं पक्खिवइ गयणे। तत्तो निवडतं पुण पडियच्छइ दंतकोडीहिं ।।५।।
एवं बहुप्पयारं तं पीडिय कुणइ भुयगरूवं सो। पच्छा तिक्खाहिं दढं दाढाहिं तणुं विदारेइ ।।६।।
एवमुक्तः अपि न यावत्कम्पितः सः तदा महासत्त्वः । तावत् प्ररुष्टः देवः गजेन्द्ररूपं विकुर्वति ।।३।।
तदनन्तरम् उल्ललितप्रचण्डकर: घनः इव गर्जन् ।
वेगेन धावित्वा गृह्णाति तं श्रावकं झटिति ।।४।। सर्वतः गात्रं विद्रवति चरणैः, प्रक्षिपति गगने। तस्माद् निपतन्तं पुनः प्रतीच्छति दन्तकोटिभिः ||५||
एवं बहुप्रकारं तं पीडयित्वा करोति भुजगरूपम् सः | पश्चात् तीक्ष्णैः दृढं दंष्ट्राभिः तनुं विदारयति ।।६।।
આ પ્રમાણે કહ્યા છતાં પણ તે વખતે તે મહાસત્ત્વવાન જેટલામાં કંપિત ન થયો તેટલામાં રોષ પામેલા દેવે गजेंद्रनु ३५ वि.यु. (3)
ત્યારપછી પ્રચંડ સૂંઢને ઉછાળી મેઘની જેવી ગર્જના કરતા તેણે શીધ્રપણે વેગથી દોડીને તે શ્રાવકને ગ્રહણ ज्यो. (४)
પછી તેણે તેના શરીરને ચોતરફથી પગવડે મર્દન કર્યું. પછી આકાશમાં ઉછાળ્યો, ત્યાંથી પડતા તેને દાંતના अग्रभाग3 वींध्या. (५)
આ પ્રમાણે તેને ઘણે પ્રકારે પીડા કરીને પછી તેણે સર્પનું રૂપ વિકુવ્યું. પછી તીક્ષ્ણ દાઢોવડે તેના શરીરને यीयु, (७)