________________
१३९३
अष्टमः प्रस्तावः संमत्तमूलाई पंचाणुव्वयाइं, तिन्नि गुणव्वयाई, चत्तारि सिक्खावयाइं भावसारं पडिवज्जिय गिहमुवगओ, पालेइ निरइयारं सावगधम्मं । अन्नया य कुटुंबचिंताए जेट्टपुत्तं ठवित्ता पोसहसालाए पडिमापरिकम्मकरणट्ठा सामाइयं पडिवज्जिय ठिओ रयणीए काउसग्गेणं| एत्थंतरंमि तब्भावनिच्चलत्तं परिक्खिउं एगो तस्स समीवे ठाउं सुरो सरोसं इमं भणइ -
रे रे वणियाहम! धम्मकम्ममेवं समुज्झसु जवेणं । पाविट्ठ कोऽहिगारो तुह एरिससाधुचेट्ठासु? ||१||
मा पविस अकाले च्चिय कयंतमुहकुहरमुग्गदाढिल्लं। मम वयणं अवगन्निय पुत्त-कलत्ताइपरियरिओ ।।२।।
पञ्चाऽणुव्रतानि, त्रीणि गुणव्रतानि, चत्वारि शिक्षाव्रतानि भावसारं प्रतिपद्य गृहमुपगतः, पालयति निरतिचारं श्रावकधर्मम् । अन्यदा च कुटुम्बचिन्तायां ज्येष्ठपुत्रं स्थापयित्वा पौषधशालायां प्रतिमापरिकर्मकरणार्थं सामायिकं प्रतिपद्य स्थितः रजन्यां कायोत्सर्गेण । अत्रान्तरे तद्भावनिश्चलत्वं परीक्षितुं एकः तस्य समीपे स्थित्वा सुरः सरोषं इदं भणति -
रे रे! वणिगधम! धर्मकर्म एवं समुझ जवेन । पापिष्ठ! कः अधिकारः तव एतादृशसाधुचेष्टासु ।।१।।
मा प्रविश अकाले एव कृतान्तमुखकुहरम् उग्रदंष्ट्रिकम् । मम वचनम् अवगण्य पुत्र-कलत्रादिपरिवृत्तः ।।२।।
સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત ભાવપૂર્વક ગ્રહણ કરીને તે પોતાના ઘેર ગયો. પછી તે અતિચાર રહિત શ્રાવક ધર્મ પાળવાલાગ્યો. એકદા કુટુંબની ચિંતા (સારસંભાળ) ને વિષે મોટા પુત્રને સ્થાપન કરી પૌષધશાળામાં પ્રતિમાનું પરિકર્મ (અભ્યાસ) કરવા માટે રાત્રિસમયે સામાયિક કરીને કાયોત્સર્ગ રહ્યો. તે વખતે તેના ભાવના નિશ્ચળપણાની પરીક્ષા કરવા માટે કોઈ એક દેવ તેની સમીપે ઊભો રહી ક્રોધથી આ પ્રમાણે पोल्यो :
રે રે! અધમ વણિકુ! આ ધર્મપ્રવૃત્તિને તું શીધ્ર છોડી દે. હે પાપિષ્ઠ! આવી સાધુની ચેષ્ટા (ક્રિયા)માં તારો शो अघि२ छ? (१)
મારા વચનની અવગણના કરીને તું પુત્ર, સ્ત્રી વિગેરે પરિવાર સહિત અકાળે જે ઉગ્ર દાઢવાળા યમરાજના भु५३पी गुडमा प्रवेश न ४२. (२)