________________
१३९२
श्रीमहावीरचरित्रम आगच्छेह भगवंतं वंदिउंति भणिए तक्कालमिलियपुरजणसमेओ समागओ राया ममंतियं । इओ य सो कामदेवो पासायतलासीणो एगाभिमुहं जणनिवहमवलोइय परियणमापुच्छेइ'किं नं देवाणुप्पिया! एस पुरजणसमुदओ एगदिसाए नीहरइ?, एयमट्ठमुवलभिय साहेह।' तेहिं निच्छिऊण निवेइयं, जहा-'तिहुयणेक्कनाहो जिणो समोसढो तव्वंदणवडियाए पुरलोगो वच्चइ।' तओ सो समुप्पन्नसद्धाइसओ पहाओ चंदणोवलित्तगत्तो, चाउग्घंटरहारूढो, अप्पमहग्घाभरणभूसिओ, सियकुसुमदामोवसोहिओ निग्गओ नयराओ। समोसरणासन्ने य ओइन्नो रहवराओ पमुक्ककुसुमदामो, परिहरियतंबोलो, कयमुहसुद्धी एगसाडीएणं उत्तरासंगेणं चक्खुफासे अंजलिपग्गहेणं मणसो एगत्तीभावेण य पविठ्ठो समोसरणे, तिक्खुत्तो आयाहिणपयाहिणं काऊण वंदिओ अहं, उवविठ्ठो सट्ठाणे। निसामिए धम्मे संजायधम्मपरिणामो
तत्कालमिलितपुरजनसमेतः समागतः राजा ममाऽन्तिकम्। इतश्च सः कामदेवः प्रासादतलाऽऽसीनः एकाऽभिमुखम् जननिवहमवलोक्य परिजनमाऽऽपृच्छति 'किं देवानुप्रियाः! एषः पुरजनसमुदायः एकदिशि निहरति एतदर्थम् उपलभ्य कथयत।' तैः निश्चित्य निवेदितं यथा 'त्रिभुवनैकनाथः जिनः समवसृतः तद्वन्दनप्रतिज्ञया पुरलोकः व्रजति। ततः सः समुत्पन्नश्रद्धातिशयः स्नातः चन्दनोपलिप्तगात्रः चतुर्घण्टरथाऽऽरूढः, आत्ममहर्घाऽऽभरणभूषितः, श्वेतकुसुमदामोपशोभितः निर्गतः नगरतः। समवसरणाऽऽसन्ने च अवतीर्णः रथवरतः प्रमुक्तकुसुमदामा, परिहृतताम्बूलः, कृतमुखशुद्धिः एकशाटकेन उत्तरासङ्गेन चक्षुःस्पर्श अञ्जलिप्रग्रहेण मनसः एकत्वीभावेन च प्रविष्टः समवसरणे, त्रिधा आदक्षिणप्रदक्षिणां कृत्वा वन्दितोऽहम्, उपविष्टः स्वस्थाने। निश्रुते धर्मे सञ्जातधर्मपरिणामः सम्यक्त्वमूलानि
રાજા નીકળે છે, તેથી તે લોકો! તમે સર્વે ભગવાનને વાંદવા ચાલો.' આ પ્રમાણે કહેવાથી તત્કાળ પુરજનો એકઠા થયા. તેઓ સહિત રાજા મારી પાસે આવ્યો. તે અવસરે તે કામદેવ શ્રેષ્ઠી પોતાના પ્રાસાદના ઉપલા ભાગ ઉપર બેઠો હતો. તેણે એક જ દિશાની સન્મુખ જતો લોકોનો સમૂહ જોઇ પોતાના સેવકોને પૂછ્યું કે હે દેવાનુપ્રિય! આ નગરના લોકોનો સમૂહ એક જ દિશાએ ક્યાં જાય છે? આ જાણીને મને કહો.' ત્યારે તેઓએ નિશ્ચય કરીને કહ્યું કે- ત્રણ ભુવનના એકસ્વામી જિનેશ્વર અહીં સમવસર્યા છે. તેમને વાંચવા માટે નગરજનો જાય છે. તે સાંભળીને તે કામદેવે અત્યંત શ્રદ્ધા ઉત્પન્ન થવાથી સ્નાન કર્યું, ચંદનવડે ગાત્રને લેપ કર્યો, થોડા અને મોટી કીંમતવાળા અલંકારોવડે શરીરને ભૂષિત કર્યું અને શ્વેત પુષ્પની માળાવડે તે શોભિત થયો. પછી ચાર ઘંટાવાળા રથ ઉપર આરૂઢ થઇ તે નગરમાંથી નીકળ્યો. સમવસરણની નજીક જઈ, તે શ્રેષ્ઠ રથ ઉપરથી નીચે ઉતરી, પુષ્પની માળાનો ત્યાગ કરી, મુખમાંથી તાંબૂલને કાઢી નાંખી, મુખની શુદ્ધિ કરી, એક વસ્ત્રનું ઉત્તરાસણ કરી, ભગવાનને ચક્ષુનો સ્પર્શ થતાં બે હાથ જોડી, મનને એકાગ્રપણું કરી સમવસરણમાં પેઠો. ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેણે મને વંદના કરી, અને યોગ્ય આસને (સ્થાને) બેઠો. પછી મારી ધર્મદેશના સાંભળીને તેને ધર્મનો પરિણામ થયો, તેથી સમકિત