________________
अष्टमः प्रस्ताव
१३९१
सामाइए उज्जुत्ता अविचलचित्ता सुरोवसग्गेऽवि । होति भवपारगामी सत्ता नणु कामदेवोव्व ।।४।।
जह कामदेवसड्ढो संमत्तं पाविओ ममाहिंतो।
सामाइए निक्कंपो सुरोवसग्गेऽवि तह सुणसु ।।५।। चंपानयरीए विजियमंडलो जियसत्तू नाम राया, कामदेवो सेट्ठी, नियनियकम्मसंपउत्ता कालं वोलिंति । अन्नया य गामाणुगामं विहरंतो अहं तत्थ समोसढो, तओ उज्जाणपालगेहिं विन्नत्तो राया, जहा-'देव! भवियकमलबोहणदिवायरो चरिमतित्थयरो सहसंबवणुज्जाणे समोसढो त्ति । एवं सोच्चा रन्ना दिन्नं तेसिं महंतं पारिओसियं, दवाविओ नयरीए पडहगोजहा 'नायकुलकेउणो महावीरस्स भगवओ वंदणत्थं पत्थिवो निग्गच्छइ, ता भो लोगा!
सामायिके उद्युक्ताः अविचलचित्ताः सुरोपसर्गेऽपि। भवन्ति भवपारगामी सत्त्वाः ननु कामदेवः इव ।।४।।
यथा कामदेवश्राद्धः सम्यक्तं प्राप्तवान् मम सकाशात्।
सामायिके निष्कम्पः सुरोपसर्गेऽपि तथा श्रुणुत ।।५।। चम्पानगर्यां विजितमण्डलः जितशत्रुः नामकः राजा, कामदेवः श्रेष्ठी, निजनिजकर्मसम्प्रयुक्ताः कालं व्यतिक्रामतः । अन्यदा च ग्रामानुग्रामं विहरन् अहं तत्र समवसृतः। ततः उद्यानपालकैः विज्ञप्तः राजा यथा-देव! भव्यकमल-बोधनदिवाकरः चरमतीर्थकरः सहस्राम्रवनोद्याने समवसृतः। एवं श्रुत्वा राज्ञा दत्तं तेषां महत् पारितोषिकम्। दापितः नगर्यां पटहकः यथा 'ज्ञातकुलकेतोः महावीरस्य भगवतः वन्दनार्थं पार्थिवः निर्गच्छति, ततः भोः लोकाः आगच्छत भगवन्तं वन्दितुम्' इति भणिते
સામાયિક કરવામાં ઉદ્યમવાળા અને દેવના ઉપસર્ગ થયા છતાં પણ જેમનું ચિત્ત ચલાયમાન ન થાય તેવા પ્રાણીઓ કામદેવની જેમ સંસારના પારગામી થાય છે. (૪).
જે પ્રકારે મારી પાસે સમકિત પામેલો કામદેવ શ્રાવક દેવનો ઉપસર્ગ થયા છતાં પણ સામાયિકમાં નિષ્કપ २६यो त तमे सोमो :- (५)
ચંપા નગરીમાં દેશોને જીતનાર જિતશત્રુ નામે રાજા હતો. ત્યાં કામદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાન થઈ કાળ નિર્ગમન કરતા હતા. એકદા એક ગામથી બીજે ગામ વિહાર કરતા અમે ત્યાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાલકોએ રાજાને વિનંતિ કરી કે - “હે દેવ! ભવ્ય પ્રાણીઓરૂપી કમળોને પ્રબોધ કરવામાં સૂર્ય જેવા છેલ્લા તીર્થકર સહસ્ત્રામવન નામના ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી રાજાએ તેમને મોટું ઇનામ આપ્યું, અને નગરીમાં પડહ વગડાવ્યો કે-“જ્ઞાતકુળમાં ધ્વજા સમાન મહાવીર સ્વામી ભગવાનને વાંદવા માટે