________________
१०९८
श्रीमहावीरचरित्रम् कहमण्णहा समेऽवि हु करसिरपमुहंगदेहसंबंधे । एक्के भवंति सुहिणो अण्णे पुण दुक्खिया निच्चं ।।२१।।
धारियधवलायवत्ता विलासिणीविहुयचामरा एगे।
भडचडगरपरियरिया वच्चंति करेणुगारूढा ।।२२।। अण्णेऽणुवाहण च्चिय पए पए भयवसेण कंपंता । एगागिणो वरागा कहकहवि पहंमि गच्छंति ।।२३।।
एगे लीलाए च्चिय पूरति मणोरहे बहुजणाणं | नियउयरंपिऽवि अन्ने भरंति भिक्खाए भमणेण ।।२४।।
कथमन्यथा समेऽपि खलु कर-शिरःप्रमुखाङ्गदेहसम्बन्धे। एके भवन्ति सुखिनः अन्ये पुनः दुःखिताः नित्यम् ।।२१।।
धारितधवलाऽऽतपत्राः विलासिनीविधूतचामराः एके।
भटचटकरपरिवृत्ताः व्रजन्ति करेणुकाऽऽरूढाः ।।२२।। अन्ये अनुपानहः एव पदे पदे भयवशेन कम्पमानाः। एकाकिनः वराकाः कथंकथमपि पथे गच्छन्ति ।।२३।।
एके लीलया एव पूरयन्ति मनोरथान् बहुजनानाम् । निजोदरमपि अन्ये बिभ्रति भिक्षायां भ्रमणेन ।।२४।।
જો કર્મ ન હોય તો સર્વ મનુષ્યોને હાથ, મસ્તક વિગેરે અવયવ અને શરીરનો સંબંધ સરખો છતાં પણ સર્વ મનુષ્યો સુખી કેમ છે? અને બીજા નિરંતર દુઃખી કેમ છે? (૨૧)
કેટલાક મનુષ્યો મસ્તક પર શ્વેત છત્ર ધારણ કરી નાયિકાઓવડે ચામરથી વીંઝાતા અને સુભટોના સમૂહવડે પરિવરેલા તથા હાથણી ઉપર આરૂઢ થયેલા જાય છે. (૨૨)
બીજા કેટલાક પગમાં જોડા પહેર્યા વિના જ પગલે પગલે ભયના વશથી કંપતા એકલા બિચારા કોઈપણ 4512 (
भ टथी) भागमा या छ. (23)
વળી કેટલાક લીલા માત્રમાં જ ઘણા માણસોના મનોરથોને પૂર્ણ કરે છે, અને બીજા કેટલાક ભિક્ષાભ્રમણ કરીને માત્ર પોતાના ઉદરને પણ મુશ્કેલીથી ભરે છે. (૨૪)