________________
१०९७
अष्टमः प्रस्तावः
तं पव्वइयं सोउं अग्गिभूईवि चिंतई एवं। वच्चामि तमाणेमी पराजिणेऊण सव्वण्णुं ।।१७।।
मण्णे छलाइणच्चिय छलिओ माइंदजालिएणं व ।
समणेण तेण तम्हा उवेक्खणिज्जो न सो होइ ।।१८।। संसयमेगंपि ममं जइ पुण छिंदेज्ज होमि ता सिस्सो। तस्सत्ति जंपमाणो सोवि गओ जिणवरसमीवं ।।१९।।
हे अग्गिभूइ! कम्मं अत्थी नत्थित्ति संसओ तुज्झ । बाढमजुत्तो एसो विज्जइ जं कम्ममिह पयडं ।।२०।।
तं प्रव्रजितं श्रुत्वा अग्निभूतिः अपि चिन्तयति एवम् । व्रजामि तम् आनयामि पराजित्य सर्वज्ञम् ।।१७।।
मन्ये छलादिना एव छलितः मृगेन्द्रजालिकेन इव ।
श्रमणेन तेन तस्माद् उपेक्षणीयः न सः भवति ।।१८ ।। संशयमेकमपि मम यदि पुनः छिनत्ति भविष्यामि तदा शिष्यः । तस्येति जल्पन् सः अपि गतः जिनवरसमीपम् ।।१९।।
हे अग्निभूते! कर्म अस्ति नास्ति इति संशयः तव ।
बाढम् अयुक्तः एषः विद्यते यत् कर्म इह प्रकटम् ।।२०।। તેને પ્રવૃજિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ આ પ્રમાણે વિચાર કર્યો કે હું ત્યાં જાઉં, અને તે સર્વજ્ઞનો પરાજય કરી મારા ભાઇને પાછો લાવું. (૧૭)
હું માનું છું કે-તે સાધુએ ઇંદ્રજાલિકની જેમ મારા ભાઈને જળાદિકવડે છળ્યો તો નહીં હોય? તેથી મારે તેની उपेक्षा ४२वी योग्य नथी. (१८)
વળી જો કદાચ તે મારા એક જ સંશયને છેદશે તો હું તેનો શિષ્ય થઇશ.' આ પ્રમાણે બોલતો તે પણ नेश्वरनी सभी गयो. (१८)
ત્યારે પ્રભુ બોલ્યા કે-“હે અગ્નિભૂતિ! કર્મ છે કે નથી? એમ તને સંશય છે, તે અત્યંત અયુક્ત છે; કારણ કે આ જગતમાં કર્મ તો પ્રગટ જ છે. (૨૦)