________________
१३८८
श्रीमहावीरचरित्रम् तेहिं पडिनियत्तिऊण निवेइयं नरिंदस्स । तओ संभंतचित्तेण भणियं राइणा-'भो सुमइअमच्च! किमेवं अम्ह धम्मकज्जे निरुज्जमो तुमं? न संपाडेसि जहोवइटुं बंभणं ति, इमं च निसामिऊण चिंतियं मंतिणा-'अहो धम्मच्छलेण पावज्जणं मुद्धलोयस्स, अहो अणत्थदंडपंडियत्तणं पासंडियाहमस्स, जं एवंविहं पावट्ठाणमुवइसंतेण न गणिओ पंचिंदियविणासो, न परिचिंतिओ बंभणहच्चाकलंको, न परिकलिओ नियतवलोवो, अहवा किमणेणं?, तहा करेमि जहा पावोवएससमुल्लाववंछा इयरलोयस्सवि न जायइत्ति परिभाविऊण भणियमणेण-'देव! जारिसो अणेण पुरिसो कावालियमुणिणा समाइट्ठो तारिसो एसो चेव जइ परं हवइ, ता देव! धम्मट्ठाणे एत्थ जइ एसो च्चिय खिप्पिही ता किमजुत्तं जाएज्जा?, 'इष्टं धर्मे नियोजये' दिति लोकेऽपि कथ्यते।' राइणा भणियं-‘एवं होउ।' अह समागए चउद्दसीवासरे सो च्चिय कोरिंटगो जहोवइट्ठविहिणा तैः प्रतिनिवर्त्य निवेदितं नरेन्द्रस्य। ततः सम्भ्रान्तचित्तेन भणितं राज्ञा ‘भोः सुमत्यमात्य! किमेवं अस्माकं धर्मकार्ये निरुद्यमः त्वम्? न सम्पादयसि यथोपदिष्टं ब्राह्मणम्?' इति । इदं च निःशम्य चिन्तितं मन्त्रिणा 'अहो!धर्मच्छलेन पापाऽर्जनं मुग्धलोकस्य, अहो अनर्थदण्डपण्डितत्वम् पाषण्डिकाऽधमस्य, यद् एवंविधं पापस्थानम् उपदिशता न गणितः पञ्चेन्द्रियविनाशः, न परिचिन्तितः ब्राह्मणहत्याकलङ्कः, न परिकलितः निजतपोलोपः, अथवा किमनेन!, तथा करोमि यथा पापोपदेशसमुल्लापवाञ्छा इतरलोकस्याऽपि न जायते' इति परिभाव्य भणितमनेन 'देव! यादृशः अनेन पुरुषः कापालिमुनिना समादिष्टः तादृशः एषः एव यदि परं भवति, ततः देव! धर्मस्थानेऽत्र यदि एषः एव क्षिपसि तदा किमयुक्तं भवेत्? 'इष्टं धर्मे नियोजयेत्' इति लोकेऽपि कथ्यते। राज्ञा भणितं ‘एवं भवतु।' अथ समागते चतुर्दशीवासरे सः एव कोरिण्टकः यथोपदिष्टविधिना
લાગ્યા. કોઇ પણ ઠેકાણે તેવા પુરુષને નહીં જોવાથી તેઓએ પાછા આવીને રાજાને નિવેદન કર્યું ત્યારે ચિત્તમાં ભ્રાંતિ પામેલા રાજાએ કહ્યું કે - “હે સુમતિ મંત્રી! અમારા આ ધર્મકાર્યમાં તે આ પ્રમાણે નિરુદ્યમી કેમ છે? કહેલા ગુણવાળા બ્રાહ્મણને કેમ પ્રાપ્ત કરતો નથી?' તે સાંભળી મંત્રીએ વિચાર્યું કે - “અહો! મુગ્ધ લોક ધર્મના મિષથી પાપનું ઉપાર્જન કેવું કરે છે? અહો! આ અધમ પાખંડીનું અનર્થદંડમાં પંડિતપણું કેવું છે? કે જેથી આવા પ્રકારના પાપસ્થાનનો ઉપદેશ કરતા તેણે પંચેંદ્રિયનો વિનાશ ન ગણ્યો, બ્રાહ્મણહત્યાનું કલંક ન વિચાર્યું, અને પોતાના તપનો લોપ પણ ન જાણ્યો. અથવા આનાવડે શું? હું જ તે પ્રકારે કરું કે જેથી બીજા લોકોને પણ પાપોપદેશ કરવાની ઇચ્છા પણ ન થાય. આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે – “હે દેવ! આ કાપાલિક મુનિએ જેવા પ્રકારનો પુરુષ કહ્યો તેવા પ્રકારનો જો હોય તો આ જ છે; તેથી હે દેવી! આ ધર્મસ્થાનમાં જો આને જ નાંખવામાં આવે તો શું અયોગ્ય છે? “ઇષ્ટ માણસને ધર્મમાં જોડવો' એમ લોકમાં પણ કહેવાય છે.' ત્યારે રાજાએ કહ્યું “એમ હો.' પછી ચતુર્દશીનો દિવસ આવ્યો ત્યારે તે જ કોરિટકને કહેલા વિધિ પ્રમાણે