SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १३८७ रायउलं, कमेण य पत्तो अत्थाणमंडवं । मुणित्तिकाऊण पणमिओ राइणा, दवावियं आसणं, निसन्नो एसो, पत्थावे य पुरिसेहिं निवेइओ रन्नो तदब्भुवगमो। तओ हरिसवियसियच्छेण भणिओ रन्ना एसो-'भो रिसिवर! करेसु पसायं, पणासेसु सरोवरस्स विवरं जेण तण्हापरिसुसियसरीरो चउब्विहोवि भूयग्गामो सुहेण सव्वकालं जहिच्छाए जलपाणं कुणइत्ति । कोरिंटगेण भणियं-'महाराय! केत्तियमेत्तं एयं?, दंसेह तं विवरं जेण तदुचियमुवायं साहेमि ।' एवं वुत्ते दंसिओ सो पएसो। तेणवि तं समंतओ पलोइऊण भणियं-'महाराय! जइ एत्थ विवरे कसिणचउद्दसीए टप्परकन्नं, मंकडवन्नं, बोक्कडकुच्चं, तालसरूवं, कक्कडयच्छं, अइबीभच्छं, बंभणगोत्तं, संजमवंतं पुरिसं खिवेह दिसिदेवयाण बलिदाणपुव्वगं नूणं ता मिलइ एस विवरो, न नीरमुवरमइ थेवंपि।' एवं तेण कहिए राइणा सव्वत्थ गामागराइसु पेसिया पुरिसा, निभालिउमारद्धा य जहोवइट्ठगुणविसिठं बंभणं, कत्थवि अपेच्छमाणेहि य राजकुलम्, क्रमेण च प्राप्तः आस्थानमण्डपम्। 'मुनिः' इति कृत्वा प्रणतः राज्ञा, दापितम् आसनम्, निषण्णः एषः, प्रस्तावे च पुरुषैः निवेदितः राजा तदभ्युपगमः । ततः हर्षविकसिताऽक्ष्णा भणितः राज्ञा एषः 'भोः ऋषिवर! कुरु प्रसादम्, प्रणाशय सरसः विवरं येन तृषापरिशोषित-शरीरः चतुर्विधः अपि भूतग्रामः सुखेन सर्वकालं यथेच्छया जलपानं करोति।' कोरिण्टकेन भणितं 'महाराज! कियन्मात्रमेतत्? दर्शय तद्विवरं येन तदुचितमुपायं कथयामि। एवमुक्ते दर्शितः सः प्रदेशः। तेन अपि तं समन्ततः प्रलोक्य भणितं 'महाराज! यदि अत्र विवरे कृष्णचतुर्दश्यां भीषणकर्णम्, मर्कटवर्णम्, अजकूर्चम्, तालस्वरूपम्, कर्कटाक्षम्, अतिबीभत्सम्, ब्राह्मणगोत्रं, संयमवन्तं पुरुष क्षिपति दिग्देवतानां बलिदानपूर्वकं नूनं तदा मिलति एषः विवरः, न नीरम् उपरमति स्तोकमपि । एवं तेन कथिते राज्ञा सर्वत्र ग्रामाऽऽकरादिषु प्रेषिताः पुरुषाः, निभालयितुमारब्धवन्तः च यथोपदिष्टगुणविशिष्टं ब्राह्मणम्, कुत्राऽपि अप्रेक्षमाणैः च ચાલ્યો. અને અનુક્રમે સભામંડપમાં ગયો. “આ મુનિ છે.' એમ જાણી રાજાએ તેને પ્રણામ કર્યા અને તેને આસન અપાવ્યું. તેના પર તે બેઠો. સમય આવ્યો ત્યારે તે પુરુષોએ રાજાને તેનું વિજ્ઞાનકુશળપણું જણાવ્યું ત્યારે હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા રાજાએ તેને કહ્યું કે – “હે શ્રેષ્ઠ ઋષિ! કૃપા કરો, અને સરોવરના વિવરનો નાશ કરો કે જેથી તૃષ્ણાવડે શુષ્ક શરીરવાળા ચારે પ્રકારના પ્રાણીસમૂહો સુખે કરીને સર્વ કાળ ઇચ્છા પ્રમાણે જળપાન કરે.' ત્યારે કોરિંટને કહ્યું – “હે મહારાજ! આ કાર્ય તો કેટલા માત્ર (શા હિસાબમાં) છે? તે વિવર મને દેખાડો કે જેથી હું તેને લાયક ઉપાય કરું.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેને તે પ્રદેશ દેખાડ્યો. તેણે પણ ચોતરફ તે જોઇ કહ્યું કે - “હે મહારાજ! જો આ વિવરમાં ભયંકર કાનવાળા, વાનર જેવા વર્ણવાળા, બોકડા જેવા દાઢી-મુછવાળા, તાડવક્ષ રૂપવાળા, કક્કડ જેવી કાંતિવાળા, અતિ બીભત્સ (નિંદિત), બ્રાહ્મણ જાતિના અને સંયમવાળા પુરુષને દિગેવતાના બળિદાન કરવાપૂર્વક નાંખો તો અવશ્ય આ વિવર પૂરાઇ જાય, અને થોડું પણ પાણી ઓછું થાય નહીં.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ ગામ, ખાણો વિગેરે સર્વ સ્થાને પુરુષોને મોકલ્યા. તેઓ કહેલા ગુણવાળા બ્રાહ્મણને શોધવા
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy