________________
१३८६
श्रीमहावीरचरित्रम्
इओ य सो कोरिंटगकावालिओ इओ तओ देसंतरेसु परिभमंतो, मंततंतोसहीसंगहं कुणतो, धाउवाय-खन्नवायपमुहदव्वोवज्जणोवायं परिचिंतंतो समागओ तमेव पुरं, ठिओ देसियसालाए। सव्वप्पयारेहिं अपुव्वुत्तिकाऊण सविणयं पुच्छिओ सरोवरविवरपूरणोवायं रायपुरिसेहिं,
एत्थंतरंमि तेणं नियविन्नाणावलेवनडिएण ।
भणियं साहंकारं कित्तियमेत्तं इमं मज्झ ? ।।१।।
रायपुरिसेहिं कहियं-जइ एवं एहि ता नरिंदपुरो । पयडसु नियविन्नाणं लहसु पसिद्धिं धरावलए ||२||
एवं च सो वुत्तो समाणो अप्पणो विन्नाणेण तिहुयणंपि तणं व मन्नंतो पट्ठिओ तेहिं समं
इतश्च सः कोरिण्टककापालिकः इतस्ततः देशान्तरेषु परिभ्रमन्, मन्त्र-तन्त्रौषधिसङ्ग्रहं कुर्वन्, धातुवाद-खन्यवादप्रमुखद्रव्योपार्जनोपायं परिचिन्तयन् समागतः तमेव पुरम् स्थितः देश्यशालायाम् । सर्वप्रकारैः अपूर्वः इतिकृत्वा सविनयं पृष्टः सरःविवरपूरणोपायं राजपुरुषैः -
अत्रान्तरे तेन निजविज्ञानाऽवलेपनाटितेन ।
भणितं साऽहङ्कारं कियन्मात्रम् इदं मम ||१||
राजपुरुषैः कथितं 'यद्येवं एहि तदा नरेन्द्रपुरः।
प्रकटय निजविज्ञानम्, लभस्व प्रसिद्धिं धरावलये ।।२।।
एवं च सः उक्तः सन् आत्मनः विज्ञानेन त्रिभुवनमपि तृणमिव मन्यमानः प्रस्थितः तैः समं
તેવા સમયમાં તે કોચિંટક કાપાલિક આમતેમ દેશાંતરોમાં ભ્રમણ કરતો, મંત્ર, તંત્ર અને ઔષધોનો સંગ્રહ કરતો, ધાતુવાદ અને ખન્યવાદ વિગેરે દ્રવ્યને ઉપાર્જન કરવાના ઉપાયને ચિંતવતો તે જ નગરમાં આવ્યો. ત્યાં દેશી લોકોની ધર્મશાળામાં રહ્યો. ‘આ સર્વ પ્રકારે કોઇ અપૂર્વ છે' એમ જાણી રાજપુરુષોએ તેને વિનય સહિત સરોવ૨ના વિવરને પૂરવાનો ઉપાય પૂછ્યો.
તે અવસરે પોતાની કળાના ગર્વવડે નૃત્ય કરતા તેણે અહંકાર સહિત કહ્યું કે-‘આ તે મારી પાસે કયા हिसाजमां छे ?' (१)
ત્યારે રાજપુરુષોએ કહ્યું કે - જો એમ છે તો તમે રાજા પાસે આવો, પોતાનું વિજ્ઞાન પ્રગટ કરો અને पृथ्वीतणमां प्रसिद्धिने पाभो. (२)
આ પ્રમાણે કહ્યું ત્યારે તે પોતાના વિજ્ઞાનવડે ત્રણ ભુવનને તૃણ સમાન ગણતો તેઓની સાથે રાજકુળ તરફ
૧. ખાણમાંથી નીકળતા રત્નાદિક સંબંધી જ્ઞાન.