________________
अष्टमः प्रस्तावः
१३८५ परिचिंतिऊण सम्मं पयंपियं तेहिं देव! विन्नाणं । नेवऽत्थि एत्थ वत्थुमि अम्ह किं साहिमो तेण? ।।५।।
अह नरवइणा भणियं तहावि साहह किमेत्थ कायव्वं?|
मा विफलं चिय वच्चउ सुचिरेमं वेव्वियं दव्वं ।।६।। तेहिं भणियं-'देव! जइ एवं ता नगरस्स बाहिं विदेसियसालासु य पवामंडवेसु य देवमंदिरेसु य पहियसमूहमीलगेसु य तवस्सिजणासमेसु य निरूवेह पुरिसे, पुच्छावेसु य तन्निवासिलोयं विवरपूरणोवायं, जइ पुण तेहिंतो कोइ कंपि उवायं कहेज्जा।' राइणा भणियं-'साहु जंपियं, बहुरयणा वसुंधरा, किमिह न संभविज्जत्ति अणुमन्निऊण तव्वयणं जहाभणियं सव्वट्ठाणेसु विसज्जिया पुरिसा, ते य जहाभणियविहीए समारद्धा पुच्छिउं ।
परिचिन्तयित्वा सम्यग् प्रजल्पितं तैः-देव! विज्ञानम् । नैवाऽस्ति अत्र वस्तुनि अस्माकं, किं कथयामः तेन? ।।५।।
अथ नरपतिना भणितं-तथापि कथय किमत्र कर्तव्यम्?।
मा विफलमेव व्रजतु सुचिरमेवं वीत(=व्ययीकृतं)द्रव्यम् ।।६।। तैः भणितं 'देव! यद्येवं तदा नगरस्य बहिः वैदेशिकशालासु च, प्रपामण्डपेषु च, देवमन्दिरेषु च, पथिकसमूहमिलकेषु च, तपस्विजनाऽऽश्रमेषु च निरूपय पुरुषान्, प्रक्ष्य च तन्निवासिलोकम् विवरपूरणोपायम्, यदि पुनः तेभ्यः कोऽपि किमपि उपायं कथयेत्। राज्ञा भणितं 'बहुरत्ना वसुन्धरा, किमत्र न सम्भवेत् इति अनुमन्य तद्वचनं यथाभणितं सर्वस्थानेषु विसर्जिताः पुरुषाः । ते च यथाभणितविधिना समारब्धाः प्रष्टुम्।
તે સાંભળી તેઓએ સારી રીતે વિચાર કરીને કહ્યું કે - “હે દેવ! આ વિષયમાં અમારું કાંઇ પણ જ્ઞાન નથી तथा अमे शुं ही ? (५)
ત્યારે ફરીથી રાજાએ કહ્યું કે “તો પણ કહો, અહીં શું કરવું? ઘણા દ્રવ્યનો વ્યય કર્યો છે તે નિષ્ફળ ન જાઓ. (૯)
ત્યારે તેઓ બોલ્યા કે જો એમ હોય તો નગરની બહાર પરદેશીઓની ધર્મશાળાઓમાં, પરબનાં મંડપોમાં, દેવમંદિરોમાં, મુસાફરોના સમૂહના મેળામાં અને તપસ્વી જનોના આશ્રમોમાં તેવા પુરુષોની તપાસ કરાવો અને ત્યાં રહેલા લોકોને વિવર પૂરવાનો ઉપાય પૂછાવો. કદાચ તેઓમાંથી કોઇક કાંઇક ઉપાય બતાવશે. તે સાંભળી રાજાએ કહ્યું “તમે સારું કહ્યું. પૃથ્વી ઘણાં રત્નવાળી છે તેથી તેમાં શું ન સંભવે?" આ પ્રમાણે તેમના વચનને અનુમતિ આપીને તેમના કહેવા પ્રમાણે સર્વ સ્થાનોમાં પોતાના પુરુષો મોકલ્યા. ત્યારે તેઓ પણ કહેલી વિધિ પ્રમાણે સર્વ ઠેકાણે પૂછવા લાગ્યા.