________________
१३८४
श्रीमहावीरचरित्रम ताहे तुट्ठो राया पलोयणट्ठा गओ सयं तत्थ। जावऽच्छइ खणमेगं उब्भिन्नो ताव सो विवरो ।।१।।
पुणरवि पुव्वपवाहेण पाणियं तेण विवरमग्गेण ।
अणिवारियप्पयारं पायाले गंतुमारद्धं ।।२।। तं दळूण नरिंदो सोगमहासल्लपीडिओ झत्ति । मंताइसत्थकुसलं पुरलोयं वाहरावेइ ।।३।।
भणइ य तुम्हे सत्थत्थपारया ता कहेह सलिलमिमं । पायाले वच्चंतं ठाइस्सइ केणुवाएणं? ||४||
तदा तुष्टः राजा प्रलोकनार्थं गतः स्वयं तत्र। यावदास्ते क्षणमेकं उद्भिन्नः तावत्सः विवरः ।।१।।
पुनरपि पूर्वप्रवाहेण पानीयं तेन विवरमार्गेण ।
अनिवारितप्रचारं पाताले गन्तुमारब्धम् ।।२।। तद् दृष्ट्वा नरेन्द्रः शोकमहाशल्यपीडितः झटिति। मन्त्रादिशास्त्रकुशलं पुरलोकं व्याहरति ।।३।।
भणति च यूयं शास्त्रार्थपारगाः ततः कथयत सलिलमिदम्। पाताले व्रजन् स्थास्यति केन उपायेन ।।४।।
તે સાંભળી રાજા તુષ્ટમાન થઇ તે જોવા માટે પોતે જ ત્યાં ગયો. એટલામાં એક ક્ષણવાર તે ત્યાં રહ્યો तमाम त. विव२ पाई भेायुं, (१)
તેથી ફરીને પણ તે વિવરના માર્ગે કરીને પૂર્વની જેમ પ્રવાહવડે તે પાણી અનિવારિતપણે પાતાળમાં જવા सयुं. (२)
તે જોઇને રાજા શોકરૂપી મહાશલ્યથી પીડા પામ્યો અને તરત જ તેણે મંત્રાદિક શાસ્ત્રમાં કુશળ નગરના दोडीने बोलाव्या, (3)
અને કહ્યું કે “તમે શાસ્ત્રના અર્થના પારગામી છો, તેથી કહો કે આ પાણી પાતાળમાં જાય છે તે કયા ઉપાય रीने बंध 25 श3 ? (४)