________________
१३८९
अष्टमः प्रस्तावः
‘हितं न वाच्यं अहितं न वाच्यं, हिताहितं नैव च भाषणीयम्। कोरिंटक: स्माह महाव्रती यत्, स्ववाक्यदोषाद्विवरं विशामी ||१||-ति पुणरुत्तं विरसमारसंतो बला चेव पक्खित्तो विवरम्मि पाविओ य विणासंति ।
अह सव्वत्थवि नयरे वित्थरियं जहा कवालियतवस्सी। नियजीहादोसेणं पंचत्तं पाविओ विवसो ।।१।।
ताहे सव्वोऽवि जणो भासागुण-दोसचिंतणुज्जुत्तो। सुमुणिव्व संपयत्तो किमसक्कं मरणभीयाण? ||२||
'हितं न वाच्यम् अहितं न वाच्यम्, हिताहितं नैव च भाषणीयम्।
कोरिण्टकः स्माऽऽह महाव्रती यत्, स्ववाक्यदोषाद्विवरं विशामि ||१|| इति पुनरुक्तं विरसमारसन् बलादेव प्रक्षिप्तः विवरे प्राप्तश्च विनाशम् ।
अथ सर्वत्राऽपि नगरे विस्तृतं यथा कापालिकतपस्वी। निजजिह्वादोषेण पञ्चत्वं प्राप्तः विवशः ।।१।।
तदा सर्वोऽपि जनः भाषागुण-दोषचिन्तनोद्युक्तः । सुमुनिः इव सम्प्रवृत्तः किमशक्यं मरणभीतानाम् ।।२।।
“હિતવચન કહેવું નહીં, અહિત વચન કહેવું નહીં, તથા હિત કે અહિત કાંઇ પણ કહેવું નહીં; કેમકે મહાવ્રતી કોરિટક કહે છે કે-પોતાના જ વચનના દોષથી હું વિવરમાં પેસું છું.'
આ પ્રમાણે વારંવાર બોલતા, વિરસ બૂમ પાડતા તેને બળાત્કારે જ વિવરમાં નાંખ્યો અને તે મરણ પામ્યો.
પછી નગરમાં સર્વ ઠેકાણે વાત પ્રસરી કે – “કાપાલિક તપસ્વી પોતાના જિલ્લાના દોષથી પરાધીનપણે મૃત્યુ पाभ्यो.' (१)
ત્યારપછી સર્વ લોક સારા મુનિની જેમ ભાષાના ગુણ-દોષ ચિંતવવામાં ઉદ્યમી થયો, કેમકે “મરણથી ભય पामेला प्रामाने अस्य छ?' (२)