________________
अष्टमः प्रस्तावः
१३८१ सहि! पेच्छ पेच्छ कीलेव्व विलइओ दिव्वभूसणसमूहो। एयंमि पावरूवे कहमवि नेवावहइ सोहं ।।२।।
पारद्धंमि विवाहे लक्खिज्जइ एस धूमकेउव्व ।
ता भायइ मज्झ मणो सहसा एयंमि दिलुमि ।।३।। सहिए भणियं-'सुयणु! मा एवमुल्लवसु, एसो तुज्झ पाणनाहो भविस्सइ।' तीए भणियं'सहि! सच्चमेयं?, एस मे पाणनाहो भविस्सइ?।' (पुण) तीए भणियं-'सहि! सच्चमेयं होही?।' सहिए भणियं-'को इत्थ विब्भमो?।' वडकुमारीवि 'जइ परं पराभवि'त्ति भणिऊण विसायवसविसप्पमाणतिव्वसंतावा सणियं सणियमवक्कमिऊण जणमज्झयाओ पुरोहडावडंमि निवडिया वेगेण, तओ जाव इओ तओ समीवट्ठियजणविमुक्कहाहारवनिसामणेण धाविओ उत्तारणत्थं जणो ताव अइपउरसलिलत्तणेण कूवस्स, अवस्संभवियव्वयाए विणासस्स मया
सखि! प्रेक्षस्व प्रेक्षस्व कीले इव विलगितः दिव्यभूषणसमूहः । एतस्मिन् पापरूपे कथमपि नैव आवहति शोभाम् ।।२।।
प्रारब्धे विवाहे लक्ष्यते एषः धूमकेतुः इव ।
ततः बिभेति मम मनः सहसा एतस्मिन् दृष्टे ।।३।। सख्या भणितं 'सुतनो! मा एवमुल्लप, एषः तव प्राणनाथः भविष्यति।' तया भणितं 'सखि! सत्यमेतत्? एषः मम प्राणनाथः भविष्यति।' (पुनः) तया भणितं 'सखि! सत्यमेतद् भविष्यति?।' सखिना भणितं 'कः अत्र विभ्रमः?' महाकुमारी अपि 'यदि परं परभवे' इति भणित्वा विशादवशविसर्पमाणतीव्रसन्तापा शनैः शनैः अपक्रम्य जनमध्यतः पुरस्थाऽवटे निपतिता वेगेन । ततः यावद् इतस्ततः समीपस्थितजनविमुक्तहाहारवनिश्रवणेन धावितः उत्तारणार्थं जनः तावद् अति
હે સખી! જો. જો. આનો દિવ્ય આભૂષણોનો સમૂહ જાણે કે લોઢાના ખીલા ઉપર આરોપણ કર્યો હોય તેવો જણાય છે, તેથી તે આ પાપીને વિષે કાંઇ પણ શોભાને પામતો નથી. (૨)
વિવાહના પ્રારંભમાં જ આ ધૂમકેતુની જેવો દેખાય છે, તેથી આને જોતાં જ મારું મન ભય પામે છે. (૩)
તે સાંભળી સખી બોલી કે-“હે સારા અંગવાળી! તું આ પ્રમાણે ન બોલ. આ તો તારો પ્રાણનાથ થવાનો છે.' તેણીએ કહ્યું- હે સખી! શું આ તું સત્ય બોલે છે? કે આ મારો પ્રાણનાથ થશે?” સખી બોલી-“એમાં શો સંશય છે?” તે સાંભળી વૃદ્ધકુમારિકા પણ “જો કદાચ પરભવમાં (આ મારો પતિ થાય તો)' એમ કહી, ખેદના વશથી પ્રસરતા તીવ્ર સંતાપને પામી ધીમે ધીમે ચાલીને, લોકોની વચ્ચે થઇને શીધ્રપણે ગામના મોટા કૂવામાં પડી. ત્યારપછી આમતેમ ફરતા પાસે રહેલા લોકોએ હાહારવ કર્યો તે સાંભળી તેના સંબંધીજનો તેણીને કૂવામાંથી કાઢવા દોડ્યા.