________________
१३८०
श्रीमहावीरचरित्रम् एयारिसे य तम्मि जोव्वणपत्ते जणणिजणगेहिं चिंतियं-'कहं एस कलत्तभोगी भविस्सइ?, जओ सव्वायरमग्गियावि न सग्गामवासिणो दिति एयस्स कन्नयंति। अन्नया दूरयरगामवासिणो बंभणस्स वड्डुकुमारी बहुदविणदाणपुव्वयं वरिया अणेहिं से निमित्तं, जाए य लग्गसमए कोरिंटगं कयसिंगारचारुवेसं समादाय गयाइं तत्थ । तत्थ पारद्धो विवाहोवक्कमो, रइया वेइगा, पज्जालिओ घयमहुसणाहो हुयासणो, पइविट्ठो वेइगामंडवंमि कोरिंटगो। तक्षणं चिय दिट्ठो तीए वडकुमारीए, तं च पलोइऊण सचमक्कारं भणियमणाए -
अहह किमेस पिसाओ इहागओ? अहव रक्खसो वावि?। किं वा कयंतपुरिसो? नहु नहु तत्तोऽवि भीमयरो ||१||
___एतादृशे च तस्मिन् यौवनप्राप्ते जननी जनकाभ्यां चिन्तितं 'कथं एषः कलत्रभोगी भविष्यति? यतः सर्वाऽऽदरमार्गिताऽपि न स्वग्रामवासिनः ददति एतस्य कन्या। अन्यदा दूरतरग्रामवासिनः ब्राह्मणस्य महाकुमारी बहुद्रव्यदानपूर्वकं वृत्ता आभ्यां तस्य निमित्तम्, जाते च लग्नसमये कोरिण्टकं कृतशृङ्गारचारुवेशं समादाय गतौ तत्र। तत्र प्रारब्धः विवाहोपक्रमः, रचिता वेदिका, प्रज्वालितः घृत-मधुसनाथः हुताशनः, प्रतिष्ठितः वेदिकामण्डपे कोरिण्टकः । तत्क्षणमेव दृष्टः तया महाकुमार्या, तं च प्रलोक्य सचमत्कारं भणितमनया
अहह! किमेषः पिशाचः इह आगतः? अथवा राक्षसः वाऽपि?| किं वा कृतान्तपुरुषः? न खलु न खलु तस्मादपि भीमतरः ||१||
આવા પ્રકારનો તે પુત્ર યૌવન વયને પામ્યો ત્યારે તેના માતા-પિતાએ વિચાર્યું કે - “શી રીતે આ સ્ત્રીને ભોગવનારો થશે? કેમકે સર્વ આદરથી માગણી કર્યા છતાં પણ આ ગામના કોઇ પણ આને કન્યા આપતા નથી.' ત્યારપછી એકદા અતિ દૂર ગામના નિવાસી એક બ્રાહ્મણની મોટી થયેલી કુમારિકા તેણે તે પુત્રને માટે ઘણું દ્રવ્ય આપીને વરી (લીધી). પછી લગ્નનો સમય આવ્યો ત્યારે કરેલા શણગારવડે મનોહર વેષવાળા કોરિંટકને લઇને તેઓ ત્યાં ગયા. ત્યાં વિવાહનો ઉપક્રમ પ્રારંભ્યો, વેદિકા રચી, ઘી અને સાકરવડે અગ્નિ દેદીપ્યમાન કર્યો, વેદિકાના મંડપમાં કોરિટકને બેસાડ્યો. તેને તત્કાળ તે વૃદ્ધ કુમારિકાએ જોયો. તેને જોઇ ચમત્કાર સહિત તે બોલી
અહો! શું આ પિશાચ અહીં આવ્યો છે કે કોઇ રાક્ષસ છે? કે યમરાજનો પુરુષ છે? ના, ના, આ તો તેનાથી ५। भयं४२ छे. (१)