________________
अष्टमः प्रस्तावः
१३७९
मुहबाहिविणिग्गयदीहविरलदंतग्गभग्गउट्ठउडो। करहसिसुपुच्छसत्थहविप्फुट्टमुहरोमदोप्पेच्छो ।।१।।
मज्जारकक्कडच्छो अइटप्परकन्नघोरजुयलिक्खो।
अच्चंतकविलदेहो पायडदीसंतनसजालो ।।२।। संपज्जंततहाविहभोयणजायंतउदरपूरोऽवि। कयमासुववासो इव अच्चंतं किसियसव्वंगो ।।३।।
इय सो पुवक्कियकम्मदोसओ गाममज्झयारम्मि।
दुइंसणत्तणेणं हीलाठाणं परं जाओ ।।४।। मुखबहिःविनिर्गतदीर्घविरलदन्ताग्रभग्नौष्टपुटः । करभशिशुपृच्छसमूहविस्फुटमुखरोमदुप्रेक्षः ।।१।।
मार्जार-कर्कटाक्षः अतिभयंकरकर्णघोरयुगलयुतः ।
अत्यन्तकपिलदेहः प्राकटदृश्यमाननसजालः ।।२।। सम्पर्यन्ततथाविधभोजनजायमानोदरपूरः अपि । कृतमासोपवासः इव अत्यन्तं कृशितसर्वाङ्गः ।।३।।
इति सः पूर्वकृतकर्मदोषतः ग्राममध्ये । दुर्दर्शनत्वेन हीलनास्थानं परं जातः ।।४।।
તેના લાંબા અને છૂટાછવાયા દાંત મુખની બહાર નીકળ્યા હતા તેથી તેના ઓષ્ઠપુટ (બન્ને ઓષ્ઠ) ભાંગેલા (કપાયેલા) હતા, ઊંટના બાળકના પૂછડાની જેમ તેના મસ્તકના વાળ ફાટેલા હોવાથી તે દુ:પ્રેક્ષ્ય (= જોવામાં ન गमे तेवो) हतो, (१)
તેની આંખો બિલાડા અને કરચલા જેવી કર્કશ (કઠોર) હતી, તેના ઘોર કર્ણયુગલ અત્યંત વિકરાળ દેખાતા उता, तेनुं शरीर अत्यंत पिस (lu qyfrj) तुं, तेन। शरीरनी नसोनो समूड 2 पातो तो (२)
અને પ્રાપ્ત થતા તથા પ્રકારના ભોજનના સમૂહવડે તેનું ઉદર પૂરાયેલું હતું તો પણ જાણે એક માસના ઉપવાસ કર્યા હોય તેમ તેનું સર્વ અંગ અત્યંત કૃશ દેખાતું હતું. (૩)
આ પ્રમાણે તે પૂર્વના કરેલા કર્મના દોષથી ગામને મધ્યે દુર્દર્શનપણાએ કરીને અત્યંત નિંદાનું સ્થાન થયો हतो. (४)