________________
अष्टमः प्रस्तावः
१३७३ अन्नया य रविमाहणस्स भोयणं कुणमाणस्स उवरिट्ठियघरकोइलगेण कओ उच्चारो, वक्खित्तचित्तत्तणओ न मुणिओ अणेण, तम्मिसभोयणकरणे य पवड्डियं से उयरं, खीणाई मंससोणियाइं, तणुईहूयाओ बाहाओ, सुक्काओ जंघाओ, सुसियं वयणं, वड्डिया तण्हा, जाओ सावसेसाउओ, दंसिओ य पालएण विज्जाणं, तेहिवि असज्झोत्तिकाऊण पच्चक्खाओ एसो। एवं च विसमदसावडियं तं पलोइऊण झूरइ परियणो, रोवइ भारिया, बहुप्पयाई विलवइ पालगो, सो य अदीणमाणसो सम्ममहियासेइ। अन्नवासरे य समागओ एगो देसंतरविज्जो, तस्स सयणवग्गेण दंसिओ रवी, तेणावि संमं पलोइऊण भणियं-'अहो कुड्डघिरोलियापुरीससंभवो एस दोसो, ता पंचुंबरिफलाइं समभागाइं चित्तग-रोज्झमंससंमीसियाई सुराए वट्टिऊण देह जेण सिग्धं पसमइ महोदरवाही। रविणा भणियं-'भो भो वेज्जा! भोयणओ बीयगुणव्वयपरिमाणं कुणंतेण पच्चक्खायं मए एयं।' वेज्जो सयणवग्गो य भणइ__ अन्यदा च रविब्राह्मणस्य भोजनं कुर्वतः उपरिस्थितगृहकोकिलकेन कृतः उच्चारः, व्याक्षिप्तचित्तत्वाद् न ज्ञातः अनेन, तन्मिश्रभोजनकरणेन च प्रवृद्धं तस्योदरम्, क्षीणानि मांस-शोणितानि, तन्वीभूतौ बाहू, शष्कीभूते जो, शुष्कीभूतं वदनम्, वृद्धा तृष्णा, जातः सावशेषाऽऽयुष्कः, दर्शितश्च पालकेन वैद्यानाम्, तैः अपि असाध्यः इति कृत्वा प्रत्याख्यातः एषः । एवं च विषमदशाऽऽपतितं तं प्रलोक्य क्षयति परिजनः, रोदिति भार्या, बहुप्रकाराणि विलपति पालकः, सश्च अदीनमानसः सम्यग् अध्यास्ते। अन्यवासरे च समागतः एकः देशान्तरवैद्यः, तस्य स्वजनवर्गेण दर्शितः रविः, तेनाऽपि सम्यग् प्रलोक्य भणितं 'अहो! कुड्यगृहकोकिलापुरीषसम्भवः एषः दोषः, ततः पञ्चोम्बरिफलानि समभागानि चित्रक-रोज्झमांससम्मिश्रितानि सुरायां घर्षित्वा(?) देहि येन शीघ्रं प्रशाम्यति महोदरव्याधिः । रविणा भणितं 'भोः भोः वैद्याः! भोजनतः द्वितीयगुणव्रतपरिमाणं कुर्वता प्रत्याख्यातं मया एतत् ।' वैद्यः
હવે એકદા રવિ બ્રાહ્મણ ભોજન કરતો હતો ત્યારે ઉપરની ભૂમિ પર રહેલી ઢેઢઘરોળી તેના ભોજનમાં ચરકી. ચિત્તનું વ્યાક્ષેપપણું હોવાથી તેની તેને ખબર રહી નહીં, તેથી તેના વડે મિશ્રિત થયેલું તે ભોજન કરવાથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું, તેનું લોહી-માંસ ક્ષીણ થયું, હાથ પાતળા થયા, જંઘા સૂકાઇ ગઈ, મુખ શુષ્ક થયું, તૃષ્ણા વૃદ્ધિ પામી અને સાવશેષ (થોડા) આયુષ્યવાળો થયો. તેને પાલકે ઘણા વૈદ્યોને દેખાડ્યો. તેઓએ પણ આ અસાધ્ય છે એમ ધારીને તેનો ત્યાગ કર્યો. આ પ્રમાણે વિષમ દશામાં પડેલા તેને જોઈને તેનો પરિવાર ઝરવા લાગ્યો, તેની ભાર્યા રુદન કરવા લાગી. પાલક ઘણે પ્રકારે વિલાપ કરવા લાગ્યો, પરંતુ તે રવિ તો મનની દીનતા રહિતપણે સમ્યક પ્રકારે સહન કરતો હતો. કોઇ દિવસે દેશાંતરથી એક વૈઘ આવ્યો. તેના સ્વજનવર્ગે રવિને તેને દેખાડ્યો. તે વૈધે પણ સારી રીતે જોઇને કહ્યું કે “અહો! ભીંત પર રહેલી ઘરોળીની વિષ્ટાથી ઉત્પન્ન થયેલો આ દોષ છે. તેથી પાંચ ઉંબરાના ફળ સમભાગે લઇ, ચિત્તા અને રોઝનાં માંસથી મિશ્ર કરી તેને મદિરા સાથે વાટીને આપો (પાઓ). તેમ કરવાથી આ મહોદરનો વ્યાધિ શીધ્ર શાંત થશે.' તે સાંભળી રવિએ કહ્યું કે-“હે વૈદ્ય!ભોજનથી બીજા ગુણવ્રતનું પરિમાણ કરતી વખતે મેં આ સર્વનું પ્રત્યાખ્યાન કર્યું છે.' ત્યારે વૈદ્ય અને સ્વજનવર્ગે પણ કહ્યું કે-“શરીર સારું થયા