________________
१३७२
श्रीमहावीरचरित्रम् येषां वीरं सुवीरं येषां नग्नं सुनग्नं ब्रह्म सब्रह्मचारिणो उचितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिर्महर्षयो जुहोति, याजकस्य जनस्य च एषा रक्षा भवतु शान्तिर्भवतु वृद्धिर्भवतु तुष्टिर्भवतु स्वाहा' एवं च पसिद्धेसु सव्वत्थपइट्ठिएसु सव्वन्नुसु अभावकप्पणं महासंमोहो। जं च कहियं विज्जमाणपयत्थे चेव परिमाणं जुज्जइ एयंपि अणुचियं, असंतेवि अत्थे आसवनिरोहभावाओ पच्चक्खाणं गुणकरं चेव । ता भो महाणुभावा! असेसदोसग्गिसमणघणसरिसं सव्वन्नुमयं अमयं व पियह अजरामरत्तकरं, मुंचह मिच्छत्तमोहसंपसूयं कदासयविसेसं, मज्झत्थत्तणमवलंबिऊण चिंतेह परमत्थं, जच्चकणगं व कस-छेय-तावपमोक्खबहुपरिक्खाहिं सुपरिक्खिऊण धम्मं सम्मकरं सम्ममायरह। एवं च सूरिणा पन्नत्ते लहुकम्मयाए पडिबुद्धा ते महाणुभावा, पडिवन्नो भावसारं जिणधम्मो, गहियाइं अणुव्वयाइं, अंगीकयाइं तिन्निवि गुणव्वयाइं, पालिंति य सव्वजत्तेण। जातं सुजातं येषां वीरं सुवीरं येषां नग्नं सुनग्नं ब्रह्म सब्रह्मचारिणो उचितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिः महर्षयः जुहोति, याजकस्य जनस्य च एषा रक्षा भवतु शान्तिर्भवतु वृद्धिर्भवतु तुष्टिर्भवतु स्वाहा।' एवं च प्रसिद्धेषु सर्वाऽर्थप्रतिष्ठितेषु सर्वज्ञस्य अभावकल्पनं महासम्मोहः। यच्च कथितं विद्यमानपदार्थे एव परिमाणं युज्यते-एतदपि अनुचितम्, असति अपि अर्थे आश्रवनिरोधभावतः प्रत्याख्यानं गुणकरमेव। ततः भोः महानुभावौ! अशेषदोषाऽग्निशमनघनसदृशं सर्वज्ञमतं अमृतमिव पिबतम् अजराऽमरत्वकरम्, मुञ्चतं मिथ्यात्वमोहसम्प्रसूतं कदाऽऽशयविशेषम्, मध्यस्थत्वमवलम्ब्य चिन्तयतं परमार्थम्, जात्यकनकमिव कष-छेद-तापप्रमुखबहुपरीक्षाभिः सुपरीक्ष्य धर्मं शर्मकरं सम्यग् आचरतम्।' एवं च सूरिणा प्रज्ञप्ते लघुकर्मतया प्रतिबुद्धौ तौ महानुभावौ, प्रतिपन्नः भावसारं जिनधर्मः, गृहीतानि अणुव्रतानि, अङ्गीकृतानि त्रीणि अपि गुणव्रतानि, पालयन्ति च सर्वयत्नेन । સુનગ્નપણું છે, જેમનું બ્રહ્મચર્ય સુબ્રહ્મચર્ય છે, ઉચિત મનવડે, અનુદિત (અનુદ્ધત) મનવડે મહર્ષિઓ મહર્ષિઓવડે દેવનો હોમ કરે છે. યજ્ઞ કરનારા લોકોની આ રક્ષા હો, શાંતિ હો, વૃદ્ધિ હો, તુષ્ટિ હો, સ્વાહા.' આ પ્રમાણે પ્રસિદ્ધ અને સર્વત્ર પ્રતિષ્ઠા પામેલા (રહેલા) સર્વજ્ઞો છે, છતાં તેમના અભાવની કલ્પના કરવી તે મહામોહ છે. વળી જે તમે કહ્યું કે વિદ્યમાન પદાર્થ હોય તેનું જ પરિમાણ કરવું યોગ્ય છે તે તમારું કહેવું પણ અનુચિત છે, કેમકે ધન નહીં છતાં પણ પાપ બંધાતા અટકવાથી તેવું પચ્ચખાણ કરવું તે ગુણકારક જ છે; તેથી હે મહાનુભાવો! સમગ્ર દોષરૂપી અગ્નિને શમાવવામાં મેઘ સમાન અને અજરામર કરનાર સર્વજ્ઞના મતરૂપી અમૃતનું પાન કરો. મિથ્યાત્વના મોહથી ઉત્પન્ન થયેલ ખોટા અભિપ્રાયનો ત્યાગ કરો. મધ્યસ્થપણાનું અવલંબન કરીને પરમાર્થના વિચાર કરો. જાત્ય સુવર્ણની જેમ કષ, છેદ, તાપ વિગેરે ઘણી પરીક્ષાવડે સારી રીતે પરીક્ષા કરીને સુખને કરનારા ધર્મને સમ્યફ પ્રકારે આચરો. આ પ્રમાણે સૂરિમહારાજે કહ્યું ત્યારે પુણ્યશાળી તે બન્ને ભાઈઓ લઘુકર્મી હોવાથી પ્રતિબોધ પામ્યા. તેથી તેમણે ભાવપૂર્વક જિનધર્મ સ્વીકાર્યો, અણુવ્રતો ગ્રહણ કર્યા, ત્રણે ગુણવ્રતોનો સ્વીકાર કર્યો, અને તે વ્રતોને સર્વ પ્રયત્નવડે પાળવા લાગ્યા.