________________
१३७१
अष्टमः प्रस्तावः वेदे अकहणाओ। जं च परिग्गहपरिमाणंति वुत्तं तंपि निरत्थयं, जेसिं वराडियामेत्तंपि नत्थि तेसिं विफलमेव परिग्गहपरिमाणकरणं, विज्जमाणपयत्थे चेव तस्स गुणकारित्तणओ, गामसब्भावे चिय सीमासफलत्तणओत्ति । तम्हा अन्नं किंपि धम्म परिकहेसु।' सूरिणा भणियं-'आउसंतो! न जुज्जइ तुम्हएवं वोत्तुं, जओ इहलोयपडिबद्धपुरिसवयणमेयं जन्नकज्जे पसुविणासो धम्मोत्ति, कहमेयंति?, वुच्चइ-'आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यतीति पारमार्थिकमुनिवचनात्, जइ पुण जीवविणासे धम्मो ता मच्छबंधलुद्धयाइणो सग्गंमि वच्चेज्जा। जं च सव्वन्नुणो वेदेसु न कहियत्ति वुत्तं तंपि वेयरहस्सानिसामणाओ, यतस्तत्रैव शान्त्युद्घोषणाप्रस्तावे उक्तं-ॐ लोकप्रतिष्ठितान् चतुर्विंशतिं तीर्थकरान ऋषभाद्यान वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे । ॐ पवित्रमग्निं उपस्पृशामहे, येषां जातं सुजातं
अकथनात्। यच्च परिग्रहपरिमाणम् इत्युक्तं तदपि निरर्थकम्, येषां वराटिकामात्रमपि नास्ति तेषां विफलमेव परिग्रहपरिमाणकरणम्, विद्यमानपदार्थे एव तस्य गुणकारित्वात्, ग्रामसद्भावे एव सीमासफलत्वात्। तस्माद् अन्यत्किमपि धर्मं परिकथय।' सूरिणा भणितं 'आयुःवन्तौ! न युज्यते युवयोः एवं वक्तुम्, यतः इहलोकप्रतिबद्धपुरुषवचनमात्रे यज्ञकार्ये पशुविनाशः धर्मः इति कथमेतत्? उच्यते 'आत्मवत् सर्वभूतानि यः पश्यति सः पश्यति' इति पारमार्थिकमुनिवचनात्, यदि पुनः जीवविनाशे धर्मः तदा मत्स्यबन्धलुब्धकादयः स्वर्गे व्रजेयुः। यच्च सर्वज्ञेन वेदाः न कथिताः इति उक्तं तदपि वेदरहस्याऽनिश्रवणतः, यतः तत्रैव शान्त्युद्घोषणाप्रस्तावे उक्तं 'ॐ लोकप्रतिष्ठितान् चतुर्विंशतिं तीर्थकरान् ऋषभाद्यान् वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे । ॐ पवित्रमग्निम् उपस्पृशामहे, येषां
નથી, કેમકે વેદમાં સર્વજ્ઞ કહ્યા નથી. તથા વળી જે પરિગ્રહનું પરિમાણ કહ્યું તે પણ નિરર્થક છે, કેમકે જેઓની પાસે કોડીમાત્ર પણ ધન નથી તેઓને પરિગ્રહનું પરિમાણ કરવું તે નિષ્ફળ જ છે. વિદ્યમાન પદાર્થને વિષે જ પરિમાણ (= સંક્ષેપ) ગુણકારક છે જેમ કે ગામ હોય તો જ તેની સીમા કરવી સફળ છે, તેથી બીજો કાંઇક ધર્મ કહો.' ત્યારે સરિમહારાજ બોલ્યા-”હે આયુષ્યમાન! તમે આ પ્રમાણે કહો છો તે યોગ્ય નથી, કેમકે યજ્ઞકર્મમાં પશુનો વિનાશ કરવો તે ધર્મ છે એમ જે કહેવું તે આ લોક સંબંધી આસક્તિવાળા પુરુષનું વચન છે.' તેઓએ પૂછ્યું “કેમ એમ?” ત્યારે ગુરુ બોલ્યા કે “જે સર્વ પ્રાણીઓને પોતાના આત્માની જેમ જુએ (જાણે) તે જ જુએ છે (જાણે છે) એવું પારમાર્થિક મુનિનું વચન છે. જો કદાચ જીવનો વિનાશ કરવામાં ધર્મ હોય તો મચ્છીમાર અને શિકારી વિગેરે પણ સ્વર્ગમાં જશે. વળી વેદમાં સર્વજ્ઞ કહ્યા નથી એમ તમે જે કહ્યું તે પણ વેદનું રહસ્ય તમે સાંભળ્યું નથી તેથી કહ્યું છે, કેમકે વેદમાં જ શાંતિની ઉદ્દઘોષણાના પ્રસંગે કહ્યું છે કે લોકમાં પ્રતિષ્ઠા પામેલા ઋષભથી આરંભીને વર્ધમાનસ્વામી પર્યત ચોવીશ તીર્થંકરો સિદ્ધિપદને પામેલા છે, તેમનું અમે શરણ કરીએ છીએ.' તથાઅમે પવિત્ર અગ્નિનો સ્પર્શ કરીએ છીએ. જેમનો જન્મ સુજન્મ છે, જેમનું વીરપણું સુવીરપણું છે, જેમનું નગ્નપણું